બોટાદની આ યુવતી પિતાની ઉંમરના યુવકના પ્રેમમાં બની અંધ, કરી બેઠી ન કરવાનું…જુઓ તસવીરો

બોટાદની આ યુવતી પિતાની ઉંમરના યુવકના પ્રેમમાં બની અંધ, કરી બેઠી ન કરવાનું…જુઓ તસવીરો

દિવસેને દિવસે એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેને જાણીને બધા જ લોકો આષ્ચર્યમાં આવી જતા હોય છે. આવી જ એક ઘટના બોટાદથી સામે આવી છે. જ્યાં એક સગીરાને આધેડ વયના યુવક સાથે પ્રેમ થઇ જતા બંનેએ કઈ પણ વિચાર્યા વિના લગ્ન કરી લીધા.

બોટાદ જિલ્લાના રહેવાસી દિનેશભાઈ ભાઈને શીતલ નામની છોકરી સાથે પ્રેમ થઇ જતા બનેએ લગ્ન કરી લીધા છે.યુવક દિનેશ ભાઈ અને શીતલ બેનની ઉંમરમાં બાપ દીકરીની ઉંમર જેટલું અંતર છે. દિનેશ ભાઈ બોટાદ જિલ્લાના રહેવાસી છે અને શીતલ સુરેન્દ્રનગરની રહેવાસી છે.

બંનેએ જયારે એકબીજાને જોયા તો બંનેની આંખ એકબીજા સાથે મળી ગઈ અને બંન્નેને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો. બંનેની જોડી જોતા જ લાગે કે આ બાપ દીકરી હશે.પ્રેમ વસ્તુ જ એક એવી વસ્તુ છે કે કોઈને પણ કોઈની સાથે પ્રેમ થઇ જાય છે.

લોકો પ્રેમમાં રંગ રૂપ કે ઉંમર નથી જોતા આવો જ આ કિસ્સો બોટાદથી સામે આવ્યો છે. બંનેએ ઘરેથી જતા રહીને એકબીજાને સાથે લગ્ન કરી લીધા હતા. બનેએ પોતાના ફોટા સોસીયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. ફોટા જોઈને બધા લોકો ખુબજ ચોકી ગયા હતા.

શીતલમાં માતા પિતા પણ ખુબજ ચિતા માં છે કે તેમની દીકરીનો પતિ તેના પિતાની ઉંમરનો છે. માતા પિતાએ પોતાની દીકરીને ઘણીં સમજાવી હતી પણ આખરે દીકરી નહતી માની અને તેને ઘરેથી જતા રહીને પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *