દિકરી : જો આવી સલાહ દરેક દિકરીને મળે તો એક પણ દિકરી સાસરે દુખી ન થાય

દિકરી : જો આવી સલાહ દરેક દિકરીને મળે તો એક પણ દિકરી સાસરે દુખી ન થાય

દિકરી : જો આવી સલાહ દરેક દિકરીને મળે તો એક પણ દિકરી સાસરે દુખી ન થાય.એક દિકરી એ તેના બાપ ને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે સાસરે જઇશ તો શું તે બધા મને દિકરી ની જેમ રાખશે ?

Table of Contents

તું દિકરી જ છે પણ ત્યાં તો તારે બહુ વધારે પડતી ભૂમીકા ભજવવાની છે

તો તેના પિતા એ બહુ જ સરસ જવાબ આપ્યો અને કહ્યુઃ બેટા, તું અહીયા શું છે?

તો દિકરી એ જવાબ આપ્યો : હું અહીંયા દિકરી છું

દિકરી
દિકરી

દિકરી : તો તેના બાપે કહ્યું કે બેટા, અહીં તું દિકરી જ છે પણ ત્યાં તો તારે બહુ વધારે પડતી ભૂમીકા ભજવવાની છે, જેમ કે પત્નિ, દિકરી, માં, ભાભી, જેઠાણી કે પછી દેરાણી આટલા બધા તારા અંશ હશે તો તને અહીંયા કરતા ત્યાં વધારે જણાં સાચવશે પણ…

દિકરી : એ બધુ જ તારા વહેવાર ઉપર આધાર રાખે છે જેમ કે અહીં તું રૂપિયા 10 ની વસ્તુ લેતા વિચારે છે કે મારા પિતાના રૂપિયા ક્યાક હું વધારે પડતા કે ખોટા ખર્ચ નથી કરતી ને ?

એ ઘર તો તને આખી જીન્દગી નામ આપે છે, તો ત્યાં તારે બધાને સાચવવાના છે

દિકરી :  તેમજ ત્યાં તારી સાસરી માં જઇ તારે તારૂ અને આખા ઘરનું વિચારવાનું કે 5 રૂપીયાની પણ વસ્તુ લેતા પહેલા વિચારજે કે હું મારા ઘર ના રૂપિયા ખોટા તો નથી વાપરતી ને પછી જો જે તારી સાસરીમાં અહીં કરતા પણ કેવી રીતે રાખે છે? બીજું કે અહીં તો મેં તને 20 કે 25 વરસ સાચવી એટલે આતો તું ભાડુઆત હતી મારી પણ બેટા…

મેં તને 20 કે 25 વરસ સાચવી એટલે આતો તું ભાડુઆત હતી મારી પણ બેટા…

દિકરી
દિકરી

દિકરી : એ ઘર તો તને આખી જીન્દગી નામ આપે છે, તો ત્યાં તારે બધાને સાચવવાના છે, જો તું સાચવીશ તો તે તને 10 ગણું સાચવશે… પિતા એ પછી કાનમાં દિકરી ને કહ્યું કે બેટા જો કોઈને કહેતી નહીં હું જે કહુ છું તે સાચું છે. તારે જીન્દગીમાં દુ:ખી ના થવું હોય તો તેનો મંત્ર છે આખા જીવન ભર દુ:ખ નહી આવે.

 આ પણ વાંચો : Instagram : ઈંસ્ટાગ્રામ યુઝર્સને મોટો ઝટકો હવેથી ફ્રીમાં નહીં વાપરી શકો ઈંસ્ટાગ્રામ આ માટે ગ્રાહકોએ દર મહિને ચૂકવવા પડશે 73 રૂપિયા.. ક્રિએટર્સને થશે મોટી કમાણી

દિકરી
દિકરી

તો દિકરી એ કહ્યું: એવું શું છે પપ્પા?

દિકરી : તરતજ પિતા એ કહ્યું કે પિયર ઘેલી ના થતી, તારી મમ્મીનુ ક્યારેય ના સાંભળતી, કંઇ પણ વાત હોય તો સાસુ, સસરા, દિયર, નણંદ, જેઠ-જેઠાણી કે દિયર- દેરાણી બધાં સાથે બેસી ને ખુલ્લા દિલ થી વાત કરજે.! તારા જીવન મા દુ:ખ ભગવાન પણ નહીં લાવે, તો બોલ બેટા અહીંયા સારું કે સાસરીયું સારું ?

દિયર મારો નાનો ભાઇ છે, જેઠ મારા મોટા ભાઇ અને બાપ સમાન છે, દેરાણી મારી બહેન છે, જેઠાણી મારી મોટી બહેન છે અને સાસુ મા સમાન છે અને નણંદ મારી લાડકી દિકરી છે.

દિકરી
દિકરી

દિકરી : તરત દિકરી બોલી પપ્પા તમારી વાત ખરેખર સાચી કે જેમનું નામ મરણ પછી પણ મારા સાથે જોડાઇ રહે તે જ મારો પરીવાર અને એ જ મારા સાચા માતા-પિતા છે અને દિયર મારો નાનો ભાઇ છે, જેઠ મારા મોટા ભાઇ અને બાપ સમાન છે, દેરાણી મારી બહેન છે, જેઠાણી મારી મોટી બહેન છે અને સાસુ મા સમાન છે અને નણંદ મારી લાડકી દિકરી છે.

કંઇ પણ વાત હોય તો સાસુ, સસરા, દિયર, નણંદ, જેઠ-જેઠાણી કે દિયર- દેરાણી બધાં સાથે બેસી ને ખુલ્લા દિલ થી વાત કરજે.!

દિકરી : હા, પપ્પા મને તો અહીં કરતાં ત્યાં ધણું ફાવશે, હું આખી જીન્દગી આ યાદ રાખીશ અને દરેક દિકરી ને આમ જ કરવાની સલાહ આપીશ કે આપણું ઘર તે આપણે જ સાચવવાનું છે આપણા પિયરીયાને નહીં.. જે મજા સંપીને રહેવામાં છે તે અલગ થઈને રહેવામાં નથી.

દિકરી
દિકરી

more article :Acciedent : 2 સેકન્ડમાં મોત મળ્યું ખાડામાં બાઈક સ્લીપ થયું, ને પિતા-પુત્ર ટ્રકના તોતિંગ પૈડા નીચે કચડાયા..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *