Instagram : ઈંસ્ટાગ્રામ યુઝર્સને મોટો ઝટકો હવેથી ફ્રીમાં નહીં વાપરી શકો ઈંસ્ટાગ્રામ આ માટે ગ્રાહકોએ દર મહિને ચૂકવવા પડશે 73 રૂપિયા.. ક્રિએટર્સને થશે મોટી કમાણી

Instagram : ઈંસ્ટાગ્રામ યુઝર્સને મોટો ઝટકો હવેથી ફ્રીમાં નહીં વાપરી શકો ઈંસ્ટાગ્રામ આ માટે ગ્રાહકોએ દર મહિને ચૂકવવા પડશે 73 રૂપિયા.. ક્રિએટર્સને થશે મોટી કમાણી

Instagram : ઈંસ્ટાગ્રામ યુઝર્સને મોટો ઝટકો, હવેથી ફ્રીમાં નહીં વાપરી શકો ઈંસ્ટાગ્રામ, આ માટે ગ્રાહકોએ દર મહિને ચૂકવવા પડશે 73 રૂપિયા, ક્રિએટર્સને થશે મોટી કમાણી
ઈંસ્ટાગ્રામ યુઝર્સને ટૂંક સમયમાં પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ માટે પૈસા આપવાના રહેશે. હકીકતમાં ઈંસ્ટાગ્રામ એક નવા સબ્સક્રિપ્શન ફીચર પર કામ કરી રહ્યું છે. જે અંતર્ગત કંટેટ એક્સેસ કરવા માટે યુઝર્સને દર મહિને 73 રૂપિયા આપવાના રહેશે. કંપનીનું કહેવું છે કે, તેનાથી ઈંસ્ટાગ્રામ ક્રિએટર્સ અને ઈંફ્લૂએંસર્સને ફાયદો મળશે.

ગ્રાહકોએ દર મહિને ચૂકવવા પડશે 73 રૂપિયા

Instagram
Instagram

Instagram : હાલમાં કંપનીએ આ પેડ ફીચર વિશે ઓફિશિયલ પોલિસી જાહેર કરી નથી. મેટા ફાઉંડર માર્ક ઝુકરબર્ગે આજે એક ફેસબુક પોસ્ટ પર જણાવ્યું છે કે, તે ઈંસ્ટાગ્રામ ક્રિએટર માટે સબ્સક્રિપ્શન બેસ્ડ મોડલનું ટેસ્ટીંગ કરી રહ્યા છે. આ નવું સબ્સક્રિપ્શન ફીચર હજૂ અમેરિકા સુધી સીમિત છે. તેની મદદથી યુઝર પોતાના પસંદગીના ક્રિએટરનું સબ્સક્રિપ્શન લઈ શકશે. બીજૂ બાજૂ ક્રિએટરને તેનાથી પૈસા પણ મળશે.

હાલમાં કંપનીએ આ પેડ ફીચર વિશે ઓફિશિયલ પોલિસી જાહેર કરી નથી.

Instagram
Instagram

Instagram : ઈંસ્ટાગ્રામ સબ્સક્રિપ્શન ફીચરની ખાસ વાતો. કંટેટ ક્રિએટર્સ પોતાના ફોલોઅર્સ પાસેથી એક્સક્લૂઝિવ કંટેટ માટે ચાર્જ કરી શકશે. ક્રિએટર્સને ઈંસ્ટાગ્રામ લાઈવ વીડિયો અને વીડિયો કંટેટ માટે સબ્સક્રિપ્શન લેવાનું રહેશે. હાલમાં 10 અમેરિકી ક્રિએટર્સ ફીચરને ટેસ્ટ કરશે. જેમાં લગભગ 73 રૂપિયાથી લઈને 743 રૂપિયા મંથલી સબ્સક્રિપ્શન લેવાનું રહેશે.

Instagram
Instagram

Instagram : અમેરિકી ક્રિએટર્સ કરી રહ્યા છે ટેસ્ટ. હાલમાં ઈંસ્ટાગ્રામના આ ફીચરને ટેસ્ટ કરવા માટે અમેરિકાના કેટલાય યુઝર્સને બોલાવામાં આવ્યા છે. આ ફીચરને આગામી થોડા અઠવાડીયામાં લોન્ચ કરવામા આવશે. સાથએ જ અન્ય પણ ક્રિએટર્સને આ ટેસ્ટ કરવા માટે જોડવામાં આવશે.

યુઝર્સને એક બૈઝ આપવામા આવશે.

Instagram
Instagram

Instagram : યુઝર્સને એક બૈઝ આપવામા આવશે. માનવામાં આવી રહ્યું છે કે, સબ્સક્રિપ્શન બાદ જ ઈંસ્ટાગ્રામ યુઝર્સને પોતાના પસંદગીના ક્રિએટર્સનું કંટેટે જોઈ શકશે. જે ઈંસ્ટાગ્રામ યુઝર 73 રૂપિયા આપીને સબ્સક્રિપ્શન લઈ શકશે. તેને એક બૈઝ આપવામાં આવશે.

 આ પણ વાંચો : Bahucharaji Mataji : માત્ર એક ચપટી મીઠુંની બાધા પણ પૂર્ણ કરે એ મા બહુચર… જ્યાં યંત્રમાં સ્થાપિત છે માતાજી, રોચક છે ઈતિહાસ

જે બાદ જ્યારે પણ આપ કોઈ કમેન્ટ કે મેસેજ કરશો તો આ બૈઝ આપના યુઝર્સ નેમ તરીકે સામે આવશે. તેનાથી સબ્સક્રિપ્શન લેનારા યુઝર્સની ઓળખાણ પણ થશે.

Instagram
Instagram

Instagram : સબ્સક્રિપ્શન બાદ ક્રિએટર્સને તેનાથી થતી ઈનકમ અને મેંબરશિપ એક્સાપયર થવાની ડિટેલ પણ દેખાશે.

ક્રિએટર્સ પોતાના સબ્સક્રિપ્શન સેટીંગથી સબ્સક્રિપ્શન, ઓલ સબ્સક્રાઈબર્સ, નવા સબ્સક્રિપ્શન અને કેન્સિલેશનથી પોતાની કુલ અનુમાનિત કમાણીને ચેક કરી શકશે. ઈંસ્ટાગ્રામના પ્રોડક્ટ સહ પ્રમુખ એસેલ યુકીએ જણાવ્યું છે કે, ઈંસ્ટાગ્રામ 2023 સુધી ક્રિએટર્સની કમાણીમાં કઈ પણ કાપ નહી મુકે, કારણ કે તેમનો ઉદ્દેશ્ય ક્રિએટર્સને આત્મનિર્ભર બનાવાનો છે.

more article : Surat : સુરતના આ વ્યક્તિ પાસે છે 222 તોલા સોના અને 10 કિલો ચાંદીમાંથી બનેલી રામાયણ…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *