Health Tips : ગરમીમાં હાર્ટને રાખવું હોય હેલ્ધી તો આ ફ્રુટ જ્યૂસને સામેલ કરો ડાયટમાં..

Health Tips : ગરમીમાં હાર્ટને રાખવું હોય હેલ્ધી તો આ ફ્રુટ જ્યૂસને સામેલ કરો ડાયટમાં..

Health Tips : ગરમીના દિવસોમાં હૃદયને હેલ્ધી રાખવું ખૂબ જ જરૂરી હોય છે. હાર્ટને હેલ્ધી રાખવા માટે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવાની સાથે કેટલાક ફળના સેવન પણ ઉનાળા દરમિયાન કરવું જોઈએ.

Health Tips : અનહેલ્ધી લાઈફ સ્ટાઈલ અને ખરાબ ખાણીપીણીના કારણે શરીરમાં ઘણી બધી બીમારીઓ વધવા લાગે છે. અનહેલ્ધી ડાયેટના કારણે સૌથી મોટું જોખમ હૃદય સંબંધિત સમસ્યા થવાનું હોય છે. હૃદયની બીમારીઓ કેટલીક વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

Health Tips : હૃદય સુધી બ્લડ બરાબર રીતે ન પહોંચતું હોય તો તેના કારણે ઘણી બધી સમસ્યાઓની શરૂઆત થાય છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં હૃદયને હેલ્ધી રાખવું ખૂબ જ જરૂરી હોય છે. હાર્ટને હેલ્ધી રાખવા માટે હેલ્ધી વસ્તુઓનું સેવન કરવાની સાથે કેટલાક ફળના સેવન પણ ઉનાળા દરમિયાન કરવું જોઈએ.

Health Tips
Health Tips

આ પણ વાંચો : Gujarat : 18 કરોડ વાર રામનું નામ લખેલી પોથીના દર્શન, ગુજરાતમાં અહીં 40 વર્ષોથી 24 કલાક ચાલે છે અખંડ રામધુન

હાર્ટને હેલ્ધી રાખતા ફળના જ્યુસ

– સફરજનનું જ્યુસ હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. સફરજનનું જ્યુસ ફાઇબરથી ભરપૂર હોય છે જે હાર્ટને હેલ્ધી રાખે છે.

– દાડમનું જ્યુસ પણ ફાઇબર, એન્ટિઓક્સિડન્ટ અને વિટામીન સીથી ભરપૂર હોય છે જે હાર્ટની હેલ્થ સુધારે છે.

– ગરમીમાં કેરીનું જ્યુસ કે રસ પીવાથી ઘણા બધા ફાયદા થાય છે. કેરી વિટામીન સી, વિટામિન ઈ અને વિટામીન એથી ભરપૂર હોય છે જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

Health Tips
Health Tips

– ઓરેન્જ જ્યુસ પણ વિટામિન સીથી ભરપૂર હોય છે જે હાર્ટની હેલ્થ સુધારે છે. ઓરેન્જ જ્યૂસ પીવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે અને તેમાં રહેલું ફોલેટ તેમજ પોટેશિયમ હાર્ટ માટે ફાયદાકારક સાબિત થાય છે.

આ પણ વાંચો : rashifal : 5 દિવસ બાદ આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ એટલો ફાયદો થશે કે ઘરમાં તિજોરીઓ ખૂટી પડશે

– ઉનાળામાં દ્રાક્ષનું સેવન પણ ભરપૂર કરવું જોઈએ. દ્રાક્ષનું જ્યુસ પીવાથી પણ હાર્ટની હેલ્થ સુધરે છે. નિયમિત રીતે દ્રાક્ષ ખાવાથી કે તેનું જ્યુસ પીવાથી હૃદય રોગ થવાની સંભાવના પણ ઘટી જાય છે.

Health Tips
Health Tips

more article : Ganesh mandir : ગુજરાતની એવી જગ્યા જ્યાં શિવલિંગ ઋષિ સ્વરૂપે, ગણેશજી દેવ સ્વરૂપે, મૂર્તિ પર છે તલવારના ઘા…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *