છૂટાછેડા : પત્નીને બચાવવા પતિએ કિડની આપી, ચાર વર્ષ બાદ જ પત્નીએ માંગ્યા છૂટાછેડા, કારણ ચોંકાવનારું…

છૂટાછેડા : પત્નીને બચાવવા પતિએ કિડની આપી, ચાર વર્ષ બાદ જ પત્નીએ માંગ્યા છૂટાછેડા, કારણ ચોંકાવનારું…

છૂટાછેડા : કપલને ત્રણ બાળકો છે. શખ્સે તેની પત્નીની બન્ને કિડની ખરાબ થયા બાદ પોતાની કિડની ડોનેટ કરી. પરંતુ બાદમાં પત્નીએ જ ડિવોર્સ કેસ દાખલ કરી દીધો.તમે ડિવોર્સના ઘણા કેસ જોયા હશે પરંતુ આ કેસ કંઈક અલગ છે. સામાન્ય રીતે સેટલમેન્ટ માટે પતિ કે પત્ની પૈસા માંગે છે. પરંતુ આ શખ્સે કિડની માંગી છે. ડૉ. રિચર્ડ બતિસ્તાએ પત્ની પાસેથી પોતાની કિડની પરત માંગી જે તેમણે તેને ડોનેટ કરી હતી.

છૂટાછેડા
છૂટાછેડા

છૂટાછેડા : તેમણે કિડની પરત ન કરી શકે તો 1.2 મિલિયન પાઉન્ડની માંગ કરી છે. આ મામલો અમેરિકાનો છે. આ કેસ વર્ષ 2009નો છે. તેના પત્ની સાથે લગ્ન વર્ષ 1990માં થયા હતા. બન્નેને ત્રણ બાળકો છે. પરંતુ પત્નીના બીમાર થવાના કારણે સંબંધોમાં મુશ્કેલીઓ આવવા લાગી.

આ પણ વાંચો : Bajrangbali : બજરંગબલીની મૂર્તિ પર કેમ લગાવામાં આવે છે તેલ અને સિંદૂર, જાણો મહત્વ

પત્નીને કિડની ડોનેટ કરવાનો નિર્ણય

એક રિપોર્ટ અનુસાર વર્ષ 2001માં બતિસ્તાએ પોતાની પત્નીને કિડની ડોનેટ કરવાનો નિર્ણય કર્યો. તેમની બન્ને કિડની ફેલ થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે તેમની પહેલી પ્રાથમિકતા પત્નીનું જીવન બચાવવાની છે અને બીજી લગ્નને સંભાળવાની છે.

છૂટાછેડા
છૂટાછેડા

પરંતુ તેના ચાર વર્ષ બાદ જ તેમની પત્ની ડોનેલે ડિવોર્સ ફાઈલ કરી દીધા. તેનાથી બતિસ્તા ખૂબ જ નિરાશ થઈ ગઈ. તેમણે પત્ની પર અફેર હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ માંગ કરી છે કે તે કિડની પરત કરે અથવા તો પૈસા આપે.

છૂટાછેડા : જોકે બાદમાં ડૉ. બતિસ્તાની કોઈ પણ માંગ પુરી ન થઈ. નાસાઉ કાઉન્ટી સુપ્રીમ કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે દસ પેજનો ચુકાદો આપ્યો છે. મેટ્રિમોનિયલ રેફરી જેફરી ગ્રોવે કહ્યું, “વળતર અને કિડની માટેની માંગ કાયદાની વિરૂદ્ધ છે સાથે જ ફોજદારી ગુનામાં પણ ગણાય છે.”

આ પણ વાંચો : વાળીનાથ ધામ : ઋષિકેશ અને નેપાળથી લાવવામાં આવેલ દોઢ લાખ રુદ્રાક્ષથી બનાવાયું શિવલિંગ, ભક્તો ભાવવિભોર

છૂટાછેડા
છૂટાછેડા

MORE ARTICLE : Multibagger Stock : પૈસાનો વરસાદ કરાવતો શેર ₹1નો સ્ટોક 400 પર પહોંચ્યો,1 લાખના બની ગયા 35 કરોડ…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *