Ambalal Patel : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કરી આગાહી, હોળી પહેલા હવામાનમાં થશે મોટા ફેરફાર

Ambalal Patel : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કરી આગાહી, હોળી પહેલા હવામાનમાં થશે મોટા ફેરફાર

Ambalal Patel : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવ્યું કે 19 ફેબુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યુ છે. જેની અસર 19થી 22માં દેશના ઉતરિય પર્વતિય વિસ્તારમાં થશે, જેમાં ભારે બરફ વર્ષા, પવનના તોફાનો અને હિમ ચાદર બનવાની શક્યતા રહેશે.

Ambalal Patel : રાજ્યમાં પવનની દિશા બદલાયા કરે છે. જેના કારણે ઠંડીમાં પણ વધઘટ જોવા મળી રહી છે. જો કે લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થયો નથી. તેમ છતા વહેલી સવારે ઠંડીનો અહેસાસ થય રહ્યો છે. કારણ કે પવન ફૂકાવવાના કારણે ઠંડીનો અહેસાસ થાય છે. તો બીજી તરફ બપોર થતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બેવડી ઋતુના કારણે કૃષિ પાક અને લોકોના સ્વાસ્થય પર અસર પહોચી રહી છે. પરંતુ અંબાલાલ પટેલનુ અનુમાન છે કે હજુ પણ હવામાનમાં મોટા ફેરફાર આવી શકે છે.

Ambalal Patel : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવ્યું કે 19 ફેબુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યુ છે. જેની અસર 19થી 22માં દેશના ઉતરિય પર્વતિય વિસ્તારમાં થશે, જેમાં ભારે બરફ વર્ષા, પવનના તોફાનો અને હિમ ચાદર બનવાની શક્યતા રહેશે. જેના કારણે 25થી 26 ફેબ્રુઆરીના સવાર અને સાંજને ઠંડી આવવાની શક્યતા રહેશે.

Ambalal Patel
Ambalal Patel

Ambalal Patel : જેમાં 25થી 27 ફેબ્રુઆરીમાં ઉતર ગુજરાતના ભાગોમાં વહેલી સવારે અને રાતના તાપમાનમાં 11 ડિગ્રી નીચુ જવાની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડી પડશે. ગાંધીનગરમા તાપમાનમાં 12 ડિગ્રી નીચુ જવાની શક્યતા રહેશે. અમદાવાદમાં પણ લઘુતમ તાપમાન 13 ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે.

આ પણ વાંચો : ભગવાન શિવ : નંદી કેવી રીતે બન્યા ભગવાન શિવનું વાહન? વાંચો રસપ્રદ પૌરાણિક કથા…

Ambalal Patel : અંબાલાલે કરેલી આગાહી પ્રમાણે કચ્છમાં લધુતમ તાપમાન 10 ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રમાં પણ તાપમાન ઘટશે અને ઠંડીનો ચમકારો અનુભવાશે. સુરત સુધીના ભાગોમાં વાદળછાયું વાતાવરણમ રહેવાની શક્યતા રહેશે.આ ઠંડી બે ઋતુઓ વચ્ચે આવશે, જેમાં દિવસે ગરમી અને રાતે ઠંડા પવનની અસરથી બેવડી ઋતુનો અહેસાસ થશે. હવામાન રોગીષ્ટ બને અને લોકોએ કાળજી રાખવી જોઈએ.

Ambalal Patel
Ambalal Patel

આ પણ વાંચો : Kalki mandir : બાબરે તોડ્યું હતું ભગવાન કલ્કિનું મંદિર,બનાવી હતી શાહી મસ્જિદ,આ જગ્યાએ જન્મ લેશે કલ્કિ ભગવાન…

Ambalal Patel : 26થી 29 ફેબુઆરીના વાદળો આવવાની શક્યતા રહેશે. 3થી 5 માર્ચમા મુંબઈમાં ભાગો સુધીમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 5થી 7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે. 19 થી 29 ફેબ્રુઆરીમાં વાતાવણ પલટો થશે. ત્યાર બાદ તેમણે સંભાવનાઓ વ્યક્ત કરી છે કે, 7અને 8 માર્ચમાં વાતાવણમાં પલટો આવશે. દિવસે ગરમી અને રાતે ઠંડા પવનો લાંબા સમય સુધી રહેશે. 11થી 12 માર્ચમાં ભારે પવન ફુકાશે અને હવામાનમાં મોટો પલટો આવશે.

Ambalal Patel : 19 માર્ચમાં વાદળ છાયુ વાતાવરણ રહેવાની શક્યતા રહેશે. હોળી પહેલા હવામાનમાં મોટા પલટા આવશે. અને અમુક વિસ્તારમાં માવઠુ થવાની શક્યતા રહેશે. ઉતર ગુજરાત મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં માવઠુ થવાનુ અનુમાન છે. પરંતુ નક્ષત્રો, પવનની દિશા, તાપમાનના અનુકુળ પરિસ્થિતિ પર આધાર રહેશે.

Ambalal Patel
Ambalal Patel

MORE ARTICLE : Aaj nu Rashifal : શનિદેવ ની શુભ દૃષ્ટિ થી આ 6 રાશિ ની સ્થિતિ માં થશે સુધારો,જીવન ની દૂર થશે મુશ્કેલી…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *