યુવકની મનોકામના પુરી થઇ ગઈ તો યુવકે સુતા સુતા પાવગઢના હજારો પગથિયાં ચઢીને પોતાની માનતા પુરી કરી, જોનારાઓની આંખો પહોળી રહી ગઈ.

યુવકની મનોકામના પુરી થઇ ગઈ તો યુવકે સુતા સુતા પાવગઢના હજારો પગથિયાં ચઢીને પોતાની માનતા પુરી કરી, જોનારાઓની આંખો પહોળી રહી ગઈ.

જયારે તકલીફ પડે ત્યારે ભગવાન ના શરણે જતા હોય છે અને અમુક લોકો તો પોતાનું કામ થાય તેની માટે ખુબજ અઘરી માનતા રાખતા હોય છે, તેમના જેવી અઘરી માનતા પુરી કરવી બધાના હાથની વાત નથી, આવી જ એક ઘટના હાલ પાવાગઢથી સામે આવી છે.

જ્યાં એક યુવક એવી રીતે પોતાની માનતા પુરી કરવા માટે ગયો કે તે જોઈને તમારા પણ પરસેવા છૂટી જશે.લોકો મનોકામના પુરી થાય તેની માટે પિતાની અલગ અલગ માનતાઓ માનતા હોય છે અને જયારે તે મનોકામના પુરી થાય ત્યારે પોતાની માનતા પુરી પણ કરતા હોય છે,

આ યુવકે પણ એવી જ માનતા રાખી હતી કે પાવાગઢ દર્શને આવેલા બીજા ભકતો જોતા જ રહી ગયા, યુવકે માનતા લીધી હતી કે તેના જીવનનું આ સૌથી મોટું કામ પૂરું થઇ ગયું તો.તે પાવાગઢ સુતા સુતા ચઢશે અને મહાકાળી માતાના દર્શન કરીને પોતાની મનોકામના પુરી કસશે,

યુવકનું માનતા પુરી થઇ ગઈ અને તે પોતાની માંગેલી માનતા પ્રમાણે સુતા સુતા પાવગઢના પગથિયાં ચઢવાની શરૂઆત કરી. લોકોને બે પગે ચઢતા જ થાકી જાય છે અને આઈ રીતે ગગડતાં ચઢવું ખુબજ મુશ્કિલ પડી જતું હતું. તો પણ પોતાની આસ્થા અને ભકતીની શક્તિથી.

લોકો આવું અઘરું કામ પણ કરી લેતા હોય છે, તેમે ફોટામાં જોઈ શકો છો કે આવી ભકતી કરવી બધાના હાથની વાત નથી, લોકો બે પગે ચઢતા જ થાકી જાય છે અને આ યુવકે સુતા સુતા પાવાગઢના હજારો પગથિયાં ચડીને સાબિર કરી દીધું કે ભકતી અને આસ્થા હોય તો મોટામાં મોટું કામ પણ ચપટી વગાડતા પૂરું થઇ જાય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *