ઓછી ઊંચાઈ હોવાથી લોકો આ યુવકની મઝાક ઉડાડતા હતા તો પણ આ યુવકે હિંમત હાર્યા વગર પહેલા જ પ્રયાસે તલાટીની પરીક્ષા પાસ કરીને બધા લોકોની બોલતી બંધ કરી દીધી.

ઓછી ઊંચાઈ હોવાથી લોકો આ યુવકની મઝાક ઉડાડતા હતા તો પણ આ યુવકે હિંમત હાર્યા વગર પહેલા જ પ્રયાસે તલાટીની પરીક્ષા પાસ કરીને બધા લોકોની બોલતી બંધ કરી દીધી.

કહેવાય છે ને ઘણા લોકો પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરતા હોય છે, ત્યારબાદ તે લોકો પોતાના જીવનમાં સફળતા મેળવતા હોય છે, તે જ વ્યકતિ પોતાના જીવનમાં સફળતા મેળવતા હોય છે, આ કહેવતને સાચી સિદ્ધ કરીને બતાવી હતી, આ સિદ્ધિ મુન્દ્રાના હર્ષદ મીરાણીએ સાબિત કરી હતી.

હર્ષદને જન્મથી જ શારીરિક તકલીફ હોવાથી તેમની ઊંચાઈ વધી શકતી નથી એટલે આજે ૩૨ વર્ષની ઉંમરે તેમની ઊંચાઈ ૩ ફૂટ ૬ ઇંચ જ છે, તો પણ આજે તે તલાટીની નોકરી કરે છે, હર્ષદ મીરાણીએ તેમની આ સફળતા જોઈને ઘણા લોકોના મગજના બંધ દરવાજા પણ ખોલી નાખ્યા હતા, ઊંચાઈ ઓછી હોવાથી હર્ષદ ભાઈને જીવનમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.

જીવનમાં આવતી બધી તકલીફોનો સામનો કરીને હિંમત હાર્યા વગર મહેનત કરતા હોય છે, લોકો કહેતા કે આની ઊંચાઈ ઓછી છે તે માટે તે પોતાના જીવનમાં કઈ પણ નહિ કરી શકે. તે માટે પોતાના પગ પણ ઉભા થવા માટે નોકરી ચાલુ કરી અને નોકરી ચાલુ કરીને પોતાના પગ પર થયા હતા, આજથી ૬ વર્ષ પહેલા તેમને પેપરમાં તલાટીની પરીક્ષાનું આવેદન જોયું.

ત્યારબાદ હર્ષદએ આ પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને પરીક્ષાનું ફોર્મ ભર્યું, આજે પોતાની મહેનતથી હર્ષદ પહેલા જ પ્રયાસે તલાટીની પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી લઇ લીધી તો તે જોઈને બધા લોકો ચકિત થઇ ગયા,

હર્ષદભાઈને સરકારી નોકરી મળતા જ આખા ગામના બંધ દરવાજા ખુલી ગયા હતા, જે લોકો તેમનો મઝાક ઉડાવતા હતા તે જ લોકો તેમની પ્રસંશા કરવા લાગ્યા હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *