અનિલ અંબાણીએ પોતાના દીકરાના લગ્ન અનોખી રસમ સાથે, રજવાડી લગ્ન કર્યા હતા એવા ધામધૂમથી કે જોતા રહી જશો …..જુઓ વાયરલ તસવીરો
બોલીવુડ દુનિયામાં અત્યારે લગ્નની સિઝન જોરથી ચાલી રહી છે અત્યારે એક પછી એક મોટા મોટા સેલિબ્રિટી લગ્ન કરી રહ્યા છે તાજેતરની જ વાત કરીએ તો ફરહાન અખ્તર શિબાની બંને લગ્ન કર્યા છે જ્યારે થોડા દિવસો પહેલા કેટરિના કૈફ અને વિકી કૌશલ પણ લગ્ન કર્યા હતા. વિક્રાંત મેસી શીતલ ઠાકોર બંને પણ લગ્નના તોરણ બંધાયા હતા.
અત્યારે ભારતના સૌથી સક્સેસફૂલ ઉદ્યોગપતિ એવા ધીરુભાઈ અંબાણીના પુત્ર અંબાણી અને ટીના અંબાણી દીકરો જય અનમોલ અંબાણી તેના લગ્ન થયા છે.અનિલ અંબાણીના પુત્ર તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કયા છે. જય અનમોલ અંબાણી ની ગર્લફ્રેન્ડ ક્રિષા શાહ સાથે લગ્નના જોડમાં 20 ફેબ્રુઆરી એ બંધાયો છે. લગ્નની વાત કરીએ તો ખૂબ જ જોરશોરથી ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા.
અને લગ્નમાં એકદમ શાહી આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉના દિવસોમાં કપલ મહેંદી નિરૂપણ અંબાણી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને તેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે લોકો તેને ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે નવેલી દુલ્હન નિશાની ક્રિષા શાહ હલ્દી અને ચુડા સેરેમની ના ફોટા પણ ખૂબ જ વાયરલ થયા હતા.
આ આખો સમારોહ ગઈકાલે રાત્રે એટલે કે ૨૦ ફેબ્રુઆરીએ એમ યોજાયો હતો અને અગાઉ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી અને નિશાની હલ્દી રસમ ના પણ ફોટા તમે આવ્યા હતા. Sundown પાર્ટી કરી શનિવારે મહેંદી સેરેમની બાદ હલ્દી સેરેમની આયોજન કરવામાં આવ્યું હતું.
ક્રિશ શાહ ની બહેન નૃતિ શાહ એ instagram story પર દુલ્હનની અનેક તસવીરો પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. જેમાં હલ્દી શેરવાની ના ફોટા અને મહેંદી સેરેમની ના ફોટા જો મળ્યા હતા. અંબાણી પરિવારના આ લગ્નોત્સવમાં તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે અને લોકો તરફથી જય અનમોલ અંબાણી અને ક્રિષા શાહ ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે.
ટીના અંબાણી ના પુત્ર ના લગ્નમાં રાજકારણથી માંડીને બોલિવૂડ સેલિબ્રિટી ઓપન પોતાની હાજરી આપી હતી બોલિવૂડ સેલિબ્રિટી ની વાત કરીએ તો કરીના કપૂર થી લઇ લે સુપ્રિયા સુલી અને બચ્ચન પરિવાર પણ ઉપસ્થિત હતો. જય અનમોલ અંબાણી ના લગ્ન પ્રી-વેડિંગ ફંકશનમાં બચ્ચન પરિવાર તરફથી જયા બચ્ચન અને તેની પુત્રી શ્વેતા બચ્ચને પણ લગ્નમાં ભાગ લીધો હતો.
તે બન્ને પણ પોતાના ઇંસ્ટાગ્રામ ઉપર તસવીરો પોતાના ફ્રેન્ડ સાથે શેર કરી છે. આગળ વાત કરીએ તો કદાચ તમે નહીં જાણતા હોવ કે જય અનમોલ અંબાણી ની પત્ની ક્રિષા શાહ એ lovenotfear નામનું એક માનસિક સ્વાસ્થ જાગૃતિ અભિયાન પણ ચલાવી રહી છે અને આવા ખૂબ જ આગળ પણ આમ પણ જોવા મળી રહ્યું છે.