જોવો વર્ષો પહેલા આવા દેખાતા હતા યોગી આદિત્યનાથ…, જુઓ યોગીના જુના ફોટાઓ…
મિત્ર સાથે બીજી વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનેલા યોગી આદિત્યનાથ ગોરખપુર પીઠના મહંત છે અને યુવા અવસ્થાની અંદર જ તેમણે સન્યાસ લઈને ગોરક્ષેપીઠ પહોંચી યોગી આદીનાનાથ સંતો જેવું જીવન જીવે છે અને ગોરક્ષ પીઠના મહંત હોવાથી તે એક રાજનેતા પણ છે અને તેની અંગત વ્યક્તિગત સંપત્તિ પણ છે અને તેમનો ખુલાસો ત્યારે થયો જાણે તેમણે રાજકારણની અંદર એન્ટ્રી કરી હતી
તમને ખાસ જણાવી દઈએ કે સૌથી પહેલા તેઓએ લોકસભા અને ત્યાર પછી 2017 માં વિધાનસભાની ચૂંટણી લડી હતી. બીજે ખાસ વાતો તમને જણાવી દઈએ કે 2017 ની અંદર યોગી આદિત નથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ ગોરખપુર સીટ ઉપરથી તેમણે પોતાની લોકસભા સહાયતાથી રાજીનામું આપ્યું હતું અને વિધાનસભાની પરિષદની ચૂંટણી લડી હતી તેમજ નામંકન દરમિયાન તેમણે ઓફિસરને જે સોગંદનામુ આપ્યું હતું તેની કુલ સંપત્તિ ૯૫૯૮૦૦૦ રૂપિયા થી વધારે હતી તેવું જાણવા મળી રહ્યું છે.
આ પ્રકારની વિગત અનુસાર યોગી આદિત્યનાથની પાસે સોનાના 20 ગ્રામના કાનના કુંડા જેની કિંમત 49 હજાર રૂપિયા છે યોગી આદિત્યનાથ સંપ્રદાયની પ્રથા અનુસાર ભગવસ્ત્ર પહેરે છે અને કુંડળ પણ ધારણ કરે છે તેમની પાસે 10 ગ્રામની તેમાં ₹26,000 ની ગોલ્ડ ની ચેન પણ છે
તમને જણાવી દઈએ કે પાંચ વખત ગોરખપુરના સાંસદ રહેલા યોગીની પાસે એક લાખની રિવોલ્વર અને 80000 ની રાઇફલ છે અને યોગી એ એક એફિડેટ ની અંદર એવું પણ જણાવ્યું હતું કે લોકસભાના સાંસદ તરીકે જે વતન અને ભથ્થું તમને મળી રહ્યું છે તેમ એક માત્ર આવકનો સ્ત્રોત બની રહ્યો છે
2014 ની અંદર યોગ્ય ગોરખપુર સીટ ઉપરથી લોકસભાની ચૂંટણી લડી હતી તેમજ અત્યારે તેમની સંપત્તિ 72,17,000 થી પણ વધારે છે અને લોકસભાની ચૂંટણીથી લઈને 2017 ના વિધાનસભાની ચૂંટણીના પરિષદ સુધી ઉત્તર પ્રદેશના સીએમની સંપત્તિ 23,83,000 જેટલી વધી હતી એટલે કે યોગીની આવક ત્રણ વર્ષની અંદર અંદાજે 32% થી પણ વધારે રૂપિયાની વધી ગઈ હતી
તમને જણાવી દઈએ કે યોગી આદિતને ગાડીનો પણ ખૂબ જ વધારે શોખ છે અને 2014માં તેમની પાસે ત્રણ લાખની જૂની ટાટા સફારી તેમજ 21 લાખની toyota fortuner અને 12 લાખની ઇનોવા હતી અને 2009માં તેની પાસે નવી સફારી અને 2014માં યોગીની પાસે એક ક્લાસ કબાસીસ અને એક ટાટા સફારી અને એક મારુતિ એસ્તિમ હતું