World Record : 15 મહિના અને 22 દિવસના આ બાળક માત્ર 76 સેકન્ડમાં 100 મીટર ચાલીને સૌથી ઝડપી બાળક બનવાનો “ઈન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ્સ”માં રેકોર્ડ બનાવ્યો ..

World Record : 15 મહિના અને 22 દિવસના આ બાળક  માત્ર 76 સેકન્ડમાં 100 મીટર ચાલીને સૌથી ઝડપી બાળક બનવાનો “ઈન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ્સ”માં રેકોર્ડ બનાવ્યો ..

World Record : એક નાના બાળક દ્વારા સૌથી ઝડપી 100 મીટર દોડનો વિશ્વ વિક્રમ 29મી જાન્યુઆરી 2024ના રોજ ભરૂચ (ગુજરાત) ભારતમાંથી સોવિક વિવેકકુમાર મગનની દ્વારા “સૌથી ઝડપી 100 મીટર રન બાય અ ટોડલર” નો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરવામાં આવ્યો હતો.

1 વર્ષ 3 મહિના 22 દિવસના સૌવિક વિવેકકુમાર મગનાનીએ 100 મીટરનું અંતર 1 મિનિટ 16 સેકન્ડમાં કાપીને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ માટે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

World Record : વિડિઓ હાઇલાઇટ્સ 12 વર્ષના છોકરાએ 100 મીટર દોડવું જોઈએ? 100 વર્ષનો માણસ 100 મીટર કેટલી ઝડપથી દોડી શકે છે? 12 સેકન્ડથી ઓછા સમયમાં 100m કેવી રીતે દોડવું? 100 મીટર દોડી શકે તેવો વિશ્વનો સૌથી ઝડપી માણસ કોણ છે?

આ પણ વાંચો : Astro Tips : તાંબાના લોટાના આ ઉપાયો અજમાવી જુઓ, દૂર થશે દરિદ્રતા, પૈસાની રેલમછેલ થશે, સફળતા કદમ ચૂમશે

World Record : ભરૂચ જિલ્લાના માત્ર 15 મહિના અને 22 દિવસના બાળક સૌવિક વિવેકકુમાર મગનાનીએ માત્ર 76 સેકન્ડમાં 100 મીટર ચાલીને સૌથી નાની વયનો અને સૌથી ઝડપી બાળક બનવાનો “ઈન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ્સ”માં રેકોર્ડ બનાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by (@bharuchmedia)

World Record : તેણે ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાંથી પ્રમાણપત્ર, મેડલ અને બેચ મેળવીને આપણા ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

more article : Viral Video : દુનિયાની સૌથી મોટી લિફ્ટ ! જેમાં બેસવા માટે છે સોફા, એકસાથે બેસી શકે છે 200 લોકો, જુઓ Video…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *