World Most Expensive Mango : આ છે દુનિયાની સૌથી મોંઘી કેરી, 1 કિલોનો ભાવ 2.75 લાખ રૂપિયા, જાણો શું છે વિશેષતા…

World Most Expensive Mango : આ છે દુનિયાની સૌથી મોંઘી કેરી, 1 કિલોનો ભાવ 2.75 લાખ રૂપિયા, જાણો શું છે વિશેષતા…

World Most Expensive Mango : શું તમે જાણો છો દુનિયાની સૌથી મોંઘી વિશે ખબર છે. દુનિયાની સૌથી મોંઘી કેરી લાખો રૂપિયે કિલોના ભાવે વેચાય છે.

World Most Expensive Mango : ગરમીની સીઝન આવતાં જ  કેરીની ડિમાંડ પણ ખૂબ વધી જાય છે. હવે જેમ જેમ ગરમી વધી રહી છે. કેરીની માંગ પણ વધી રહી છે. તમે હાપુસ, અલ્ફાંસો, લંગડા, દશેરી કેરી તો ખૂબ ખાધી હશે પરંતુ શું તમે ક્યારેય જાંબલી રંગની કેરી ખાધી છે ?

World Most Expensive Mango : જી હાં જાંબલી… જોકે જાંબલી રંગની કેરી ખાસકરીને જાપાનમાં ઉગાડવામાં આવે છે. આ કેરીની ખેતી એટલી હોય છે કે તેના એક કિલોના ભાવમાં તમે અનેક કિલો દશેરીથી માંડીને અલ્ફાન્સો કેરી લઇ શકો છો.

World Most Expensive Mango
World Most Expensive Mango

World Most Expensive Mango : જાપાનમાં ઉગનાર આ કેરીનું નામ મિયાઝાકી છે. તેના નામ કરતાં પણ આ કેરીની કિંમત ખાસ છે. આ કેરી 2.75 લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આ કેરીની વિશેષતા વિશે વાત કરીએ તો તેનું વજન લગભગ 350 ગ્રામ છે અને તેમાં 15 ટકાથી વધુ ખાંડ હોય છે. આ કેરી ખૂબ જ ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. ઝાડ પર ફળ આવ્યા બાદ એક-એક ફળને જાળીદાર કાપડથી બાંધવામાં આવે છે. જેના કારણે તેનો રંગ બદલાય છે.

આ પણ વાંચો : Gold Price : બાપ..રે..બાપ.. આટલું બધુ મોંઘુ થઇ ગયું સોનું, લગ્નની સિઝન પહેલાં લોકોનું ટેન્શન વધી ગયું..

ખૂબ ફાયદાકારક છે આ કેરી

મિયાઝાકી કેરીની ખેતી કરવાની રીત સરળ નથી. આ કેરીની ખેતી કરવામાં વિશેષ દેખભાળની જરૂર પડે છે. સાથે જ આ કેરી ખૂબ ઓછી માત્રામાં પાકે છે, જેથી તેની ડિમાન્ડ ખૂબ વધુ રહે છે. એક્સપર્ટનું માનીએ તો મિયાઝાકી કેરીની અંદર વિટામીન એ ખૂબ જ સારી માત્રામાં હોય છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ ઉપરાંત તેમાં વિટામીન સી નો સારો સ્ત્રોત હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

World Most Expensive Mango
World Most Expensive Mango

આ પણ વાંચો : Heart Attack : હાર્ટ એટેકથી બચાવશે ઘરના રસોડામાં રહેલી આ 3 આયુર્વેદિક ઔષધી, જાણો કયા સમયે અને કેવી રીતે ખાવી…

World Most Expensive Mango : તો બીજી તરફ કેરીમાં પોટેશિયમ પણ આવે છે, જોકે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં ખૂબ મદદ કરે છે. મિયાઝાકી કેરીની અંદર એંટીઓક્સીડેન્ટ પણ હોય છે. આ કેરી ત્વચાથી માંડીને વાળ સુધી બધા માટે ફાયદાકારક હોય છે.

World Most Expensive Mango
World Most Expensive Mango

MORE ARTICLE : Health Tips : ભૂખ્યા પેટે ભીંડાનું પાણી પીશો તો મળશે ગજબના ફાયદા, મોટાપાથી માંડીને ડાયાબિટીસ થઇ જશે ગાયબ…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *