Maa mogal : માં મોગલ ના આશીર્વાદથી યુવકને નોકરી તો મળી ગઈ પરંતુ, જ્યારે યુવક માનતા પૂરી કરવા માટે કબરાવ ધામ આવ્યો ત્યારે, મણીધર બાપુએ યુવકને એવું કહ્યું હતું કે..
Maa mogal : માં તો માં કહેવાય. માં મોગલના તો પરચા અપરંપાર છે મા મોગલ ની ઉપર જેટલો વિશ્વાસ રાખીએ એટલો ઓછો પડે, માં મોગલ ની ઉપર વિશ્વાસ રાખનારા ભક્તોને ક્યારેય પણ માં મોગલ દુઃખ આપતી નથી તેમ જ સાચા મનથી માનેલી માનતાઓ માં મોગલ હંમેશાં પૂર્ણ કરે છે. આજ દિન સુધી મા મોગલ એ પોતાના લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે. મોગલ એ અત્યાર સુધીમાં લાખો લોકોની મનોકામના પણ પરી પૂર્ણ કરી છે.
જણાવી દઈએ કે, માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે તેથી, મા મોગલ એ નાના થી નાના લઈને મોટા થી મોટા કામ પણ પૂરા કર્યા છે. માત્ર એટલું જ નહીં, મોગલ ના ભક્તો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ છે. આ મોકલ તો હાજરા હજૂર છે.
સાદા દિલથી મા મોગલ ની માનતા માનવામાં આવે ત્યારે Maa mogal હંમેશા પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. મોગલ પોતાના ભક્તોને ક્યારે પણ દુઃખી પોતાના ઘરે પાછા મોકલતા નથી
આજે આપણે એક યુવક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેની માનતા પૂરી થતાની સાથે જ તે મા મોગલ ધામ આવી પહોંચ્યો હતો અને પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો. આ યુવકે માં મોગલ ની પાસે માનતા સાથે રાખી હતી કે,
આ પણ વાંચો : Sita Kund : ભગવાન શ્રી રામના તીરથી સીતા કુંડની રચના કરવામાં આવી હતી, જાણો અયોધ્યા પહાડી સાથે જોડાયેલી રસપ્રદ વાર્તા…
જો તેને નોકરી મળી ગઈ તો તેનો પહેલો પગાર માં મોગલ ને ભેટમાં આપશે. Maa mogal એ થોડા સમયમાં જ આ યુવકની માનતાપુરી પૂર્ણ કરી હતી અને યુવકને નોકરી લાગી ગઈ હતી
યુવકને નોકરી લાગી ગઈ હતી ત્યાર પછી યોગને જ્યારે પહેલો પગાર આવ્યો ત્યારે, પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલ ધામ કબરાઉ ધામ પહોંચી આવ્યો હતો. અને ત્યારે આ યુવકે મણિધર બાપુને પોતાના પહેલા પગાર આપ્યો હતો અને કહ્યું હતું કે મેં આવી માનતા રાખી હતી. ત્યારે યુવકે મણિજ્ય બાપુને જણાવ્યું હતું કે મારો આખો પહેલો પગાર માં મોગલ ના ચરણે ચઢાવવા માટે આવ્યો છું.
યુવકે આ દરેક પૈસા માનતા પૂરી કરવા માટે મણીધર બાપુના હાથમાં આપ્યા હતા અને યુવકે મણિલાલ બાપુના હાથમાં 85૦૦ રૂપિયા આપ્યા હતા. તેના જેટલો પગાર આવ્યો હતો તે બધો મા મોગલ ને આપી દીધો હતો.
Maa mogal ના શરણે ધર્યો હતો. અણીધર બાપુએ આપેલા પૈસાની અંદર એક રૂપિયા ઉમેરીને યુવકને બધા પૈસા પાછા આપ્યા હતા અને કહ્યું હતું કે માં મોગલ એ તારી માનતા સ્વીકારી લીધી છે મા તો આપનારી છે. માં મોગલ ને તારા રૂપિયાની કે સોના ચાંદીની ભૂખ નથી. માતો મા છે, મા ને તો માત્ર ભાવના ભૂખ્યા છે.
more artical : Surat : આવું તો સુરતીઓ જ કરી શકે! ઘરમાં પ્રસંગ લેવાયો હોય તેમ રામ મંદિર માટે કંઈક નવુ કર્યું…