મોબાઈલ ની બેટરી કેમ ફૂલી જાય છે??, શું તમે જાણો છો??, જલ્દી થી જાણો આ કારણ

0
6031

મિત્રો તમને જણાવીએ કે તે આજે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવ્યા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે તે આજે એક ખાસ માહિતી, લઇ ને આવ્યા છીએ તમારા માટે, મિત્ર આપડે જોયું જ હશે કે પેહલા ના જમાના માં મોબાઈલ માં બેટરી આવતી હતી, મતલબ કે બેટરી આત્યારે પણ આવે જ છે, પરંતુ પેહલા બેટરી કાઢી શકાય તેવી આવતી, મિત્રો તમે જોયું જ હશે એ તે બેટરી અમુક સમય દરમિયાન તે ફૂલી જતી હતી, તો મિત્રો કયારેય તમે તે બેટરી શા કારણો થી ફૂલે છે, તે નું કારણ જાણ્યું છે, તમને જણાવીએ કે તે આજે અમે તમને તે કારણ જણાવવા જઈ રહ્યા છીએ, ચાલો જાણીએ.

બેટરી કેમ ફુલી જાય છે?

તો મિત્રો અમે તમને તે કારણ જણાવવા જઈ રહ્યા છીએ, મિત્રો તો ચાલો જાણીએ, કોઇપણ ફોનની બેટરી જુની થાય એટલે તેમા વધારે ગેસ ભરાઇ જાય છે., મિત્રો હા બેટરી માં પણ પેહલા ની જે બેટરી આવતી હતી તેમાં ગેસ ભરતો હતો, મોબાઇલ બેટરીમાં ગેસ ભરાવવાના કારણે તેની બેટરી ફુલવા લાગે છે. બેટરીમાં જેટલો વધારે ગેસ ભરાશે એટલી વધારે બેટરી ફુલી જશે.મિત્રો આ ગેસ શું કારણ થી ભરાય છે તે અમે તમને આગળ જતા જન્વ્વીશું, હવે તમે વિચારી રહ્યા હશો કે મોબાઇલની બેટરીમાં ગેસ ક્યાંથી આવે છે. જો તમે કેમેસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાનના વિદ્યાર્થીને તેનું કારણ ખબર હશે. અને જો ના હોઈ તો કઈ વાંધો નઈ, અમે તમને જણાવીએ.

તમને જણાવીએ કે આજે કે તે આ કોઇપણ બેટરીમાં બે સાઇડ હોય છે એક પોઝિટિવ અને એક નેગેટિવ, બેટરીની પોઝિટવ સાઇડને Anode કહેવમાં આવે છે અને નેગેટિવને Cathode કહેવામાં આવે છે.મિત્રો જે આપડ ને ૧૦ ,માં ધોરણ માં વિજ્ઞાન ના વિષય માં ભણાવવા માં આવતું હતું,  એવામાં જ્યારે તમે કોઇપણ બેટરીને ચાર્જિંગ પ્લગથી કનેકટ કરો છો અને તેમા કરંટ પાસ થાય છે તો બેટરીની બન્ને સાઇડમાં કેમિકલ રિએક્શન હોય છે. મિત્રો આગળ વાંચજો.

તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તે આ કેમિકલ રિએક્શનથી બને છે ગેસ તેનો મતલબ બેટરીની બે સાઇડ Anode અને Cathode ની વચ્ચે કેમિકલ રિએક્શન થાય છે. હવે જ્યાં કોઇપણ રીતથી કોઇપણ કેમિકલ રિએક્શન થાય છે તો તેના કારણથી ગેસ બને છે અને નીકળે છે.મિત્રો તે કારણ છે કે તે બેટરી માં ગેસ ઉત્પ્પ્ન થાય છે, તમને જણાવીએ કે તે આ દરેક બેટરીની અંદર કંઇક મટિરિયલ હોય છે તે મટિરિયલ્સ ઢાકેલા હોય છે. જ્યારે પ્લગથી કરંટ પાસ થાય છે તો આ મટિરિયલ્સની વચ્ચે રિએક્શન્સ થાય છે અને તેના કારણે તેમા ગેસ નીકળે છે. મિત્રો આશા રાખીએ છીએ કે તે આ બેટરી ની વચ્ચે ગેસ આવે છે કયાંથી. તે તમને ખબર પડી જ ગઈ હશે.

મિત્રો આ અંગે વધુ જણાવતા કહીએ કેતે આ બેટરીની અંદરનું મટિરિયલ ઢાંકેલું હોય છે આ કારણથી તેની રિએક્ટિવ ગેસ બહાર નીકળી શકતી નથી આ રીતે ધીમે-ધીમે તેમા ગેસ ભરાઇ જાય છે અને બેટરી ફુલી જાય છે.તમને જણાવીએ કે તે આ જોકે, આ સ્માર્ટફોન કે ફીચર ફોનની બેટરી પાવર અને તેના ઉપયોગ પર નિર્ભર કરે છે કે બેટરી ક્યારે અને કેટલા દિવસમાં ફુલશે તમે જોયુ હશે કે લોકલ કંપનીઓની બેટરી વધારે ફુલી જાય છે કારણકે તેને વધારે પાવરની સાથે બનાવવામાં આવતી નથી. તે થી આ બેટરી અમુક સમય બાદ ફૂલવા ની સમસ્યા છે.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here