ચંદુભાઈ વિરાણીએ કંપનીનું નામ “બાલાજી” કયા કારણથી રાખ્યું ??, કારણ જાણીને….
વેફર્સ અને કુરકુરિયાની દુનિયામાં બાલાજીનું નામ ન આવે એવું બને નહીં. આજના સમયમાં બાલાજી વેફર્સ ઘરે જાણીતો બન્યું છે. વગર માર્કેટિંગ એ મલ્ટી નેશનલ કંપની અને હંફાવી નાખનાર બાલાજી કંપની આજે સમગ્ર ભારતની અંદર ખૂબ જ પ્રખ્યાત છે. બાલાજી વેફર છે પેપ્સીકો જેવી વિદેશી કંપનીઓને પણ ટક્કર મારી છે. બાલાજી ના ખૂબ જ મહેનતુ માલિક એવા ચંદુભાઈ વિરાણીએ 10,000 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે
તમને જણાવી દઈએ કે, બધી હોવા છતાં ચંદુભાઈ વિરાણી જીવન સાથે જોડાયેલા છે. ચંદુભાઈ આજે ખુબજ સાત કીડીઓ જીવન જીવે છે. મોટા મોટા ઉદ્યોગપતિ હોવા છતાં પણ બાલાજી વેફર્સ ના માલિક ચંદુભાઈ વિરાણીના પગ જમીન ઉપર છે. ચંદુભાઈ નો માનવામાં આવે તો નાનપણમાં મિત્રોની સાથે નદીએ નાહવા જતા અને ઝાડ ઉપર ચડવાની રમતો પણ રમતા હતા. આજના સમયમાં પણ ચંદુભાઈ પોતાના નાના મોટા પ્રસંગોની અંદર પણ હાજરી આપે છે
ચંદુભાઈ વિરાણી નો જન્મ ગુજરાતના જામનગર જિલ્લાની અંદર આવેલા કાલાવડ તાલુકાના ધૂન ધોરાજી ગામમાં થયો હતો અને તેના પિતા નું નામ પોપટભાઈ હતા અને ખેડૂત હતા. છેલ્લા કેટલાક સમય સુધી ક્ષેત્રની અંદર પણ વરસાદ ન પડવાને કારણે સુકાઈ ગયું હતું. પિતાજીએ ખેતર વેચી દીધું અને તેનાથી મળેલા 20,000 રૂપિયાથી ચંદુભાઈ વિરાણી અને તેના ચાર ભાઈઓને આપીને કંઈક નવો વેપાર શરૂ કરવા માટે કહ્યું હતું
જ્યારે તેઓના ભાઈઓએ પિતાની ઈચ્છા પ્રમાણે કંઈક કરવાનું નક્કી કર્યું અને તેમણે તે પૈસાથી, ખાતર અને ખેતીનો સામાન વેપાર શરૂ કર્યો. પરંતુ વિરાણી ભાઈઓની વેપારમાં અનુભવ હિનિતાનો ફાયદો ઉઠાવી તેમને નકલી સામાન્ય પકડાવી દીધો અને બધા ભાઈઓ ના પૈસા ડૂબી ગયા અને વેપાર પણ બંધ થઈ ગયો હતો. બાલાજી પરિવાર આશરે 5000 કર્મચારી સાથે જોડાયેલા છે. ચંદુભાઈ માટે તેઓ કર્મચારી નથી પરંતુ પરિવાર સમાન છે.
મિત્રો બાલાજી વેફર્સ નામની કંપની નું નામ રાખવા પાછળ પણ ખૂબ જ રોચક કહાની છે. કંપનીનું નામ બાલાજી વેફર રાખવા પાછળ ચંદુભાઈ વિરાણીએ એક ખાસ ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, ચંદુભાઈ નિખાલસપણે જણાવે છે કે, કરતા કરતા અને શનિવાર રહેતા રહેતા ત્યારે બધા ઘરના અને ભાઈઓએ નક્કી કર્યું કે, હનુમાન એટલે કે બાલાજી. ત્યારથી કંપનીનું નામ બાલાજી રાખવાનું નક્કી કર્યું હતું.
વેફર્સ ગ્રુપ સ્ત્રી શકશક્તિકરણ ની પણ એક નિશાળ છે અને કંપનીના સ્ટાફમાં 70% મહિલાઓ છે. ચંદુભાઈ ખાસ જણાવે છે કે પુરુષની સરખામણીમાં મહિલાઓ એકાગ્રતા વધારે હોય છે અને આપણી સંસ્કૃતિમાં તો મહિલા અને રસોઈ ની રાણી કહેવાય છે તેથી અમારે ત્યાં મહિલાઓની ખૂબ જ મોટી સંખ્યામાં કામ કરવા આવે છે.
1982 થી ઘરે જ વેફર બનાવવાની શરૂઆત કરી અને પહેલા લોકોને ખાસ આવી રીતે વેફર ન ખાતા હતા અને વિચારતા હતા કે આ ક્યારેય બનેલી હશે. રાજકોટની અંદર એ સમયે ગોરધનદાસ ચાવડો રાખીને વેફર વેચતા અને ધીરે ધીરે અમારું વેચાણ વધ્યું અને અમારી આસપાસની દુકાનમાં સપ્લાય શરૂ થઈ અને આખા શહેરની અંદર ધીરે વેચાવા લાગી હતી.
1989 ની અંદર આજી જીઆઇડીસી ની અંદર જગ્યા રાખી અને લોન લઈને પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું. ત્યારે તેમના ભાઈ કનુભાઈ અને ટેકનિકલ સમય હતી તેના કારણે 1992 માં ઓટોમેટિક પ્લાન્ટ બનાવ્યો અને હવે સમય પ્રમાણે તેમના અને તેમના ભાઈઓના સંતાનોને નવી ટેકનોલોજી અને માર્કેટિંગ સ્ટેટેજી બનાવીને ધંધાને આગળ વધારી રહ્યા છે. બાલાજી વેફરસના ત્રણે ભાઈઓનો સમાવેશ આજે ધનિક વ્યક્તિઓના યાદીમાં થાય છે.