તમે કયું દૂધ પીવો છો??? ગાય નું કે ભેસ નું, ચાલો જાણીએ કયું દૂધ છે તમારા શરીર માટે ખુબ સારું,

0
2720

મિત્રો તમને જણાવીએ કે આજે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવ્યા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે તે આજે કે તે આજે ઘણા લોકો ને દૂધ પીવું ગમતું નથી, અને ઘણા લોકો દૂધ પીવે છે પરંતુ તેને ખબર નથી હોતી કે તે જે પીવે છે તે માં ગાય નું દૂધ સારું કે ભેસ નું દૂધ સારું, તમને જણાવીએ તે આજે દૂધ શરીરમાં ન માત્ર કેલ્શિયમ અને વિટામીન ડી માટે પરંતુ અનેક પોષક તત્વોની ઉણપ દૂર કરવા માટે પણ જરૂરી છે, સામાન્ય રીતે ભારતીય ઘરોમાં બે પ્રકારના દૂધને આહારનો ભાગ બનાવવામાં આવે છે. જે છે ગાયનું દૂધ અને ભેંસનું દૂધ.તમને જણાવીએ કે તે આજે કેતે  આમ તો બંને દૂધ ખુબ તાકાતવાર અને પોસ્તિક હોઈ છે ને તે તે ખુબ સારું હોઈ છે, આમતો બન્ને પોષણના મામલામાં બેસ્ટ છે. પરંતુ તમારા માટે કયો વિકલ્પ સૌથી વધારે બેસ્ટ છે જે આજે અમે તમને જણાવીશું

મિત્રો તમને અમે જણાવવા જઈ રહ્યા છીએ કે તે ભેસ નું દૂધ સારું કે તે ગાય નું દૂધ સારું, ચાલો જાણીએ આજે જ, ભેંસના દૂધમાં ગાયના દૂધના મુકાબલે વધારે ફેટ હોય છે.અને તે પાતળા શરીર વાળા ને ખુબ સારું અન્રે તે ખુબ વધારે મોટા પ વાળા લોકો ને ખુબ મુશ્કેલ ભાયું છે, તેમા પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. જેનું કારણ છે કે જે લોકો મસલ્સ ડેવલપ કરવા માંગે છે તે ગાયના દૂધની જગ્યાએ ભેંસના દૂધને મહત્વ આપે છે.

તમને જણાવીએ કે તે આજે કે તે આ ગાયના દૂધના મુકાબલામાં ભેંસના દૂધમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને પોટેશિયમ વધારે હોય છે. જ્યારે ગાયના દૂધમાં વિટામીન અને મિનરલ્સ વધારે હોય છે. અને તે નાના બચ્ચા ને ખુબ સારું પડે છે, તેથી નાના બચ્ચા ને ગાય નું દૂધ જ આપવું.

આપડે જો ગાય ના દૂધ ની વાત કરવા જઈ એ તો તમને જણાવીએ કે એ આજે કે તે ગાયના દૂધને એક કે બે દિવસમાં પીને ખતમ કરી લેવું પડે છે. તેને વધારે દિવસો સુધી રાખવું અને પીવું શરીર માટે યોગ્ય નથી.અને તે પર થી આપડે જો ભેસ ના દૂધ ની વાત કરીએ તો તમને જણાવીએ કે તે આજે કે તે જ્યારે ભેંસના દૂધમાં પેરોક્સાઇડ એન્જાઇમ એક્ટિવિટી વધારે હોય છે.જે મિત્રો ખુબ સારું પ્રોટીન આપે છે, જે કારણથી તેને ઉકાળ્યા બાદ 3-4 દિવસ સુધી પ્રિઝર્વ કરીને રાખી શકાય છે.

તમને જણાવીએ કે તે આજે કે તે ભેંસના દૂધમાં વધારે ફેટ હોય છે તેને પચાવવા માટે પેટ પર પ્રેશર પણ વધે છે.અને તે દૂધ ખુબ ઘટ્ટ હોઈ છે, જ્યારે ગાયના દૂધમાં સોલિડ કમ્પાઉન્ડ ઓછા અને વોટર કમ્પાઉન્ડ વધારે હોય છે. જેથી નાના બાળકોને હંમેશા ગાયનું દૂધ આપવાની સલાહ આપવામાં આવે છે. કારણકે તેને પચાવવું સહેલું હોય છે.તેથી આપડે જો નાના બચ્ચા ને અને જે લોકો ને ખુબ પેટ ની તકલીફ રેહ્તીં હોઈ છે તે ગાય નું દૂધ જ પીવું હોઈએ.

હવે વાત નક્કી કરવા ની તે રહી છે કે તે તમારા માટે કયો વિકલ્પ બેસ્ટ છે જો તમે નક્કી નથી કરી શકતા તો તેના માટે ડોક્ટર કે ડાયેટિશિયનની મદદ પણ લઇ શકો છો. જે તમારા સ્વાસ્થ્યથી જોડાયેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરવામાં મદદ કરી શકશે.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here