ઘર માં મંદિર ને કઈ દિશા માં રખાવા થી થાશે પ્રગતિ , જલ્દી થી જાણો

0
59419

મિત્રો તમને જાનાવીયે કે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ કાહસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે એક ખાસ માહિતી લઇ ને આવિયા છીએ, મિત્રો તમને જણાવીએ કે દરેક વ્યક્તિ ના ઘર મા એક પૂજા સ્થળ હોય છે.તમને જણાવીએ કે તે હા તેના આકાર મા ફેરફાર હોઈ શકે પરંતુ, તે ઘર ભાડા નુ હોય કે પોતાનુ તેમા સર્વપ્રથમ પૂજા સ્થળ ને સ્થાપવા મા આવે છે.તમને જનાવીયેકે મંદિર સાથે આસ્થા જોડાયેલી હોઈ છે, હાલ આપણે આજે આ લેખ મા ઘર મા કઈ દિશા મા મંદિર ની સ્થાપના કરવા થી સુખ-શાંતિ અને સમૃધ્ધિ આપણા ઘર મા જળવાઈ રહે તથા ઘર મા સકારાત્મક વાતાવરણ નુ નિર્માણ થાય તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીશુ, મિત્રો તો ચાલો જાણીએ.

પૂજાસ્થળ રસોઈઘર મા ક્યારેય પણ ના રાખવુ :

મિત્રો તમને જણાવીએ કે તે પૂજાસ્થળ રસોઈઘર ની સામે ની બાજુ તથા આજુબાજુ મા ક્યારેય પણ ના બનાવવુ.અને તે તેનાથી દુર રાખવું જોઈએ, તેના થી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘર મા તણાવ નો માહોલ સર્જાય છે. તે થી રસોઈ ઘર થી દુર રાખવું જોઈએ.

ઘર ના દાદરા પાસે ક્યારેય પણ પૂજાસ્થળ ના હોવુ જોઈએ :

મિત્રો તમને જણાવીએ કે તે અપડા વાસ્તુશાસ્ત્ર મુજબ ક્યારેય પણ ઘર ના દાદરા હેઠળ ઘર નુ પુજા સ્થળ ના હોવુ જોઈએ.મિત્રો તમને જણાવીએ કે તે કારણ કે દાદરા ની નીચે પૂજાસ્થળ હોવા ના કારણે આપણા ચરણ તેના પર પડે છે જે અશુભ ગણાય છે.અને તે જ કારણ છે કે તે માટે ક્યારેય પણ ઘર ના દાદરા નીચે પૂજાસ્થળ ના બનાવવુ.

બેડરૂમ મા ક્યારેય પણ પૂજા સ્થળ ના હોવુ જોઈએ :

મિત્રો તમને જણાવીએ કે તે મદિર તો બેડરૂમ માં ન રાખવું, વાસ્તુશાસ્ત્ર મુજબ સૂવા ના ઓરડા મા ક્યારેય પણ પૂજા સ્થળ ના હોવુ જોઈએ.તમને જણાવીએ જે તે જો સંજોગોવશાત્ સૂવા ના ઓરડા મા પૂજાસ્થળ બનાવવુ પડે તો તેના પર પડદો અવશ્ય લગાવવો તથા રાત્રિ ના સમયે આ પડદો ઢાંકી દેવો. મિત્રો તે થી ઘર માં સારું થાશે.

બાથરૂમની બાજુ મા પૂજાસ્થળ ક્યારેય પણ ના બનાવવુ :

મિત્રો તમને જણાવીએ કે તે બાથરૂમ વળી જગ્યા પર પણ મંદિર ના રાખવું જોઈએ, વાસ્તુશાસ્ત્ર મુજબ પૂજાસ્થળ બાથરૂમ ની બાજુ મા અથવા તો ઉપર ના હોવુ જોઈએ.તમને જણાવીએ કે તે આ જગ્યાએ પૂજાસ્થળ બનાવવા થી ઘર મા સુખ-સમૃધ્ધિ મા ઘટાડો થાય છે.

બેસમેન્ટ મા ક્યારેય પણ પૂજાસ્થળ નુ નિર્માણ ના કરવુ :

મીર્ત્રો તમને જણાવીએ કે તે એવી માન્યતાઓ છે કે બેસમેન્ટ મા ક્યારેય પણ પૂજાસ્થળ ના બનાવવુ.તમને જણાવીએ કે તે આવુ કરવા ના કારણે ઘર મા તણાવભર્યો માહોલ સર્જાય છે તથા અશાંતિ વાળુ વાતાવરણ સર્જાય છે. તે થી બેસ્મેન્ત માં મંદિર કયારેય ના રાખવું જોઈએ.

પૂજા સ્થળ નુ નિર્માણ મુખ્યત્વે ઉત્તર-પૂર્વ દિશા મા કરવુ :

મિત્રો તમને જણાવીએ એ તે પૂજાનું સ્થળ હમને શા ઉત્તર દિશા માં જ રાખવું જોઈએ, ઘર મા પૂજાસ્થળ નુ નિર્માણ મુખ્યત્વે ઉત્તર તથા પૂર્વ દિશા મા કરવુ જેથી ઘર મા સુખ-શાંતિ અને સમૃધ્ધિ જળવાઈ રહે તથા ઘર નુ વાતાવરણ સકારાત્મક બને અને ઘર મા રહેલી તમામ નકારાત્મકતા નો નાશ થાય છે  અને સારી ઉર્જા ઘર માં પ્રવેશે છે, તથા ઘર નો માહોલ ખુશનુમા બને.

પૂજા કરતા સમયે કઈ અવસ્થા મા બેસવુ :

મિત્રો તમને જણાવીએ કે પૂજા કરતી વખતે તમે કઈ અવસ્થા માં બેશો છો તો પણ ખુબ માન્ય રાખે છે, જ્યારે તમે પ્રભુ નુ પૂજન-અર્ચન કરવા બેસો ત્યારે તમારુ મુખ પૂર્વ દિશા મા હોવુ જોઈએ તથા પ્રભુ ની છબી તમારી સામે ની તરફ હોવી જોઈએ. તે થી તમારે આ ટીપ્સ માનવી પડશે.

પૂજા સ્થળ કેવુ હોવુ જોઈએ :

મિત્રો પૂજા સ્થળ ને પણ ચોક્ખું રાખવું જોઈએ, જો તમે ઘર મા જ્યારે નવુ મંદિર લાવવા માંગતા હોવ ત્યારે પ્રથમ પસંદગી લાકડા મા થી બનેલા મંદિર ની જ કરવી અને તેમા પણ ચંદન ના લાકડા ને અત્યંત પવિત્ર ગણવા મા આવે છે. તે થી પૂજા ના સ્થળ ને ચોખું રાખવું..

નિયમીતપણે પૂજાસ્થળ મા દિવા-અગરબત્તી કરવા :

મિત્રો તમને જણાવીએ એ તે આપડે હમેશા ઘર માં દીવા બતી તો કરવીજ જોઇઉયે, ઘર મા રહેલા પૂજાસ્થળ મા નિયમીતપણે સવારે અને સંધ્યા સમયે દિવા-અગરબત્તી કરવા અને પૂજાસ્થળ હંમેશા રોશની પ્રજ્વલિત કરી રાખવી તથા પૂજન –અર્ચન માટે લાલ આસન નો ઉપયોગ કરવો. તેથી જ ઘર માં દીવા બતી કરવી જ જોઈએ નિયમિત.

ક્યારેય પણ દક્ષિણ દિશા મા મંદિર ની સ્થાપના ના કરવી :

મિત્રો તમને જણાવીએ કે તે ક્યારેય પણ ઘર ની દક્ષિણ દિશા મા મંદિર ની સ્થાપના ના કરવી.તમને જણાવીએ કે તે આ દિશા મા મંદિર ની સ્થાપના કરવા ના કારણે ઘર મા નેગેટિવ ઉર્જા પ્રવેશે છે અને ઘર નો માહોલ તણાવભર્યો રહે છે તથા સ્વાસ્થ્ય પણ કથળી શકે છે. અને તે દિશા માંથી  નકારાત્મક ઉર્જા પ્રવેશે છે.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here