પિતાનું અવસાન થઇ જતા દીકરી બની દીકરો, આજે રાતદિવસ મહેનત કરી માતાને આવી રીતે કરે છે મદદ, જુઓ ભાવુક કરી દેનારી કહાની…

પિતાનું અવસાન થઇ જતા દીકરી બની દીકરો, આજે રાતદિવસ મહેનત કરી માતાને આવી રીતે કરે છે મદદ, જુઓ ભાવુક કરી દેનારી કહાની…

હાલના ચાલી રહેલા સમયમાં આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરીને તેમનું જીવન જીવતા હોય છે, ઘણા લોકો તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને પણ દિવસો પસાર કરતા હોય છે, આપણે એવા ઘણા પરિવારના લોકોને જોયા છે જેમના જીવનમાં હંમેશા માટે દુઃખ જ રહેતું હોય છે. તેવા જ આજે આપણે એક પરિવારની વાત કરીશું.

આ પરિવારમાં માતા, દીકરો અને દીકરી રહેતી હતી, આ માતાનું નામ બીના બહેન હતું અને દીકરીનું નામ હેપ્પી હતું, હેપ્પી દસમા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને દીકરો પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો, બીનાબેનના પતિનું મૃત્યુ થઇ જતા બીનાબેનને આજે તેમનો પરિવાર ચલાવવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

બીનાબેન ઘણીવાર તો ખીચડી ખાઈને પણ ચલાવી લેતા હોય છે, બીનાબેન આજે તેના ભાઈઓ સાથે રહેતી હતી, બીનાબેનને તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કઈ વ્યવસ્થા ન હતી, હાલમાં તેમની દીકરી હેપ્પી ની દસમા ધોરણની બોર્ડની પરીક્ષા ચાલી રહી હતી તો પણ હેપ્પી તેની માતાને ઘર કામમાં મદદ કરાવીને પરીક્ષા આપવા માટે જતી હતી.

આથી બીનાબેન તેમનું જીવન ચલાવવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, બીનાબેનની દીકરી હેપ્પી એટલી બધી સમજદાર અને બુદ્ધિવાળી છે કે આજે તેની માતાના પડખે ઉભી રહીને તેમના બધા જ કામમાં મદદ કરે છે,

દીકરીને બોર્ડની પરીક્ષા હોવા છતાં પણ માતાને ઘર કામમાં મદદ કરીને પરીક્ષા આપવા માટે જાય છે, બીનાબેનને તેમના જીવનમાં એકપણ સુખનો દિવસ જોયો નથી અને બીનાબેન રડી રડીને તેમના દિવસો પસાર કરી રહ્યા છે, આજે બીનાબેનને પરિવાર ચલાવવા માટે તેમનો ભાઈ ટેકો કરે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *