વર્ષ 2024 માં શનિ જયંતિ ક્યારે છે?જાણો
વર્ષ 2024 માં શનિ જયંતિ કયા દિવસે ઉજવવામાં આવશે?
શનિદેવના જન્મદિવસને શનિ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.
શનિ જયંતિને શનિ અમાવસ્યા પણ કહેવાય છે.
શનિદેવ ભગવાન સૂર્યદેવના પુત્ર છે.
શનિનો સંબંધ શનિવાર અને શનિદેવ સાથે છે.
શનિ જયંતિ દર વર્ષે જ્યેષ્ઠ માસની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે.
વર્ષ 2024માં શનિ જયંતિ 06 જૂન, ગુરુવારે આવી રહી છે.
શનિદેવને પ્રસન્ન કરવા ભક્તો શનિ જયંતિ પર ઉપવાસ કરે છે.
શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે.