આ કંપનીના શેર બન્યા રોકેટ, બે વર્ષમાં 3600 ટકા વળતર આપ્યું
અમે તમને એવા સ્ટોક વિશે જણાવી રહ્યા છીએ જે છેલ્લા બે વર્ષમાં રોકેટ બની ગયો છે.
આ શેર કેસર ઈન્ડિયાનો શેર છે
આ કંપનીના શેરે બે વર્ષમાં રોકાણકારોને 3600 ટકા વળતર આપ્યું છે.
કંપનીના શેર રૂ.174 પર લિસ્ટ થયા હતા.
કંપનીના શેર રૂ.174 પર લિસ્ટ થયા હતા.
હવે તેની કિંમત 906.70 રૂપિયા પર પહોંચી ગઈ છે
આજે કંપનીના શેરમાં 5 ટકાના ઉછાળા બાદ તેના પર અપર સર્કિટ લાદવામાં આવી છે.
કંપનીનો શેર રૂ. 24.40ની 52 સપ્તાહની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો હતો.
કંપનીના શેરે એક વર્ષમાં 3,206.55 ટકા વળતર આપ્યું છે.