કંપનીએ 59,999 રૂપિયામાં 128GB સ્ટોરેજ વેરિઅન્ટ અને 69,999 રૂપિયામાં 256GB સ્ટોરેજ વેરિઅન્ટ લૉન્ચ કર્યું છે. કંપનીએ પ્રથમ વખત તેની કિંમતમાં 5000 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
તમામ ઑફર્સ પછી, તમે આ ફોનને લગભગ 40 હજાર રૂપિયાની કિંમતે ખરીદી શકશો. ધ્યાનમાં રાખો કે વિવિધ કલર વેરિઅન્ટની કિંમત અલગ અલગ હોય છે.