ચાંદીના દાગીના અક્ષય તૃતીયા પર ચાંદીના આભૂષણો ખરીદવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તમે સિલ્વર એંકલેટ, ટો રિંગ્સ અથવા સિલ્વર એરિંગ્સ ખરીદી શકો છો.
મા લક્ષ્મી ચરણ પાદુકા અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીના ચરણ લાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે દેવી લક્ષ્મીના ચરણોની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે.