Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, ગુજરાતના આ વિસ્તારોમાં હીટવેવની આગાહી, જુઓ Video.

Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, ગુજરાતના આ વિસ્તારોમાં હીટવેવની આગાહી, જુઓ Video.

Weather News : ઉનાળાએ તેનું આકરુ સ્વરુપ બતાવવાનું શરુ કરી દીધુ છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સરકારના આરોગ્ય વિભાગે ગરમીથી કઇ રીતે બચાય અને ગરમીમાં બહાર નીકળીએ તો કઇ બાબતોનું ધ્યાન રાખવું તે માટે તૈયારી કરી છે.

આ પણ વાંચો : Purvi Nanda UPSC : ગજબ! પપ્પાએ કહ્યું, દિકરી IAS બની જા અને પૂર્વી નંદાએ એક વર્ષમાં પાસ કરી બતાવી UPSC..

ઉનાળાએ તેનું આકરુ સ્વરુપ બતાવવાનું શરુ કરી દીધુ છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સરકારના આરોગ્ય વિભાગે ગરમીથી કઇ રીતે બચાય અને ગરમીમાં બહાર નીકળીએ તો કઇ બાબતોનું ધ્યાન રાખવું તે માટે તૈયારી કરી છે.

Weather News
Weather News

Weather News : આજથી ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી છે. પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

 સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ રહેતા એલર્ટ અપાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.

Weather News
Weather News

more article : Shivji : ગુજરાતનું કાશી વિશ્વનાથ, જ્યાં છે શિવજીનું દુર્લભ સ્વરૂપ, ઊંટના પગનાં તળિયાં જેવો દેખાવ..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *