વિશ્વનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં ચામુંડામાં શક્તિ માં સાથે એક જ જગ્યા પર બિરાજમાન છે,અહીં જનારા ના બધા જ દુઃખ દૂર ભાગે છે.

વિશ્વનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં ચામુંડામાં શક્તિ માં સાથે એક જ જગ્યા પર બિરાજમાન છે,અહીં જનારા ના બધા જ દુઃખ દૂર ભાગે છે.

દેશમાં અનેક દેવી દેવતાના મંદિર આવેલા છે જેમાં દરેક મંદિર પોતાના ચમત્કારથી ખુબજ જાણીતા થયા છે.ત્યારે આજે અમે તમને એક એવા મંદિરની વાત કરવાના છીએ જ્યાં શક્તિમાતા અને ચામુંડામાતા બંને બિરાજમાન છે.

કોઈપણ મંદિરમાં ચામુંડા માતા અને શક્તિમાતા એક સાથે જોવા નહિ મળે પરંતુ આ મંદિરમાં એક સાથે બિરાજમાન છે.જે મંદિરને સનાડાવાળા શક્તિમાં તરીકે ઓળખવામાં આવે છે.તે મંદિરના આજુબાજુના ગામના ગમે તે વ્યક્તિના લગ્ન થાય તે પછી તે વરરાજા આ મંદિરે દર્શન કરવા માટે આવે છે.

આ મંદિરએ દર્શન કરીને જ પછી પાછો કામ ધંધે લાગે છે.જ્યાં એક ખજૂરીનું ઝાડ છે જ્યાં માતાજી પ્રગટ થયા હતા.જે મંદિર રાજાશાહી વખતે બનાવામાં આવ્યું છે.જે વિશ્વનું એક માત્ર મંદિર છે જ્યાં શક્તિ માતા અને ચામુંડા માતા એક સાથે બિરાજમાન છે.

જ્યાં માતાજીના અનેક પરચા જોવા મળે છે.ત્યારે થોડાક વર્ષ પહેલા માતાજીનો સાક્ષાત પરચો જોવા મળ્યો હતો જે મંદિરે રાતના સમયે બે પુરાઈ રોકાતા હોય છે જેમાં એક પૂજારી અંદર આરામ કરતા હતા અને એક બહાર આરામ કરતા હતા તે સમયે ચાર લૂંટારુઓ આવ્યા હતા અને બહાર સુતેલા પૂજારીને દીવાલએ બાંધી દીધા હતા.

તેમના મોઢામાં ડૂચા લગાવી લીધા હતા જેથી તે બોલી પણ શકતા ન હતા અને તેમને કહ્યું હતું કે મંદિરની ચાવી આપ નહીતો તમે મારી નાખશું ત્યારે તેમને ચાવી આપી હતી પરંતુ તે ચાવીથી મંદિરનું લોક ખુલ્યું ન હતું એટલામાં મંદિરમાં સુતેલા બીજા મહારાજ ગઈ જતા ચોર ત્યાંથી નાસી ગયા હતા જે મંદિરનું લોક નાનું બાળક પણ ખોલી શકે છે પરંતુ તે દિવસે તે ખોલી શક્યાં ન હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *