Viral video : મોટા ભાઈ એ નાની બહેન ની સુરક્ષા માટે કર્યું એવું કામ કે વિડીયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો…જુઓ વિડિયો..

Viral video : મોટા ભાઈ એ નાની બહેન ની સુરક્ષા માટે કર્યું એવું કામ કે વિડીયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો…જુઓ વિડિયો..

viral video : ભાઈ બહેન ના પ્રેમ ને દુનિયાનો સૌથી અનોખા પ્રેમ તરીકે ઓળખવામાં આવે છે. જો ભાઈ મોટો હોય અને તેની બહેન નાની હોય તો બંને નો પ્રેમ બહુ જ ગાઠ અને ઊંડો જોવા મલી જાય છે. પોતાની બહેન માટે ભાઈ દુનિયાથી પન લડી જાય છે. તે ક્યારેય પોતાની બહેન ની આંખોમાં આંસુ જોઈ શકતો નથી.

બહેન પણ પોતાના મોટા ભાઇ ને બહુ જ પ્રેમ કરતી હોય છે

મોટો ભાઈ પોતાની બહેન ની દરેક ઈચ્છાઓ ને પૂરી કરવાનો પ્રયત્ન કરતો હોય છે. બહેન પણ પોતાના મોટા ભાઇ ને બહુ જ પ્રેમ કરતી હોય છે. અને હમેસા ભાઈ નો સાથ આપતી હોય છે.

viral video જો બહેન પર કોઈ મુસીબત આવી જાય તો ભાઈ સૌથી પહેલા દોડી ને આવે છે અને પોતાની બહેન ને એક ખરોચ પણ આવવા દેતો નથી. ભલે ભાઈ બહેન આખો દિવસ બાધતા રહેતા હોય આમ છતાં તેમનો પ્રેમ ઓછો થતો નથી. આ વચ્ચે ભાઈ બહેન ના પ્રેમ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક ભાઈ પોતાની નાની બહેન ને બહુ જ સંભાળીને સાઇકલ ની સવારી કરતો નજર આવી રહ્યો છે. આમ તો ભાઈ બહેન નો પ્રેમ બહુ જ નોકજોક વાળો જોવા મલી આવે છે ,

જો સાથે હોય ભાઈ તો છાતી થઈ જાય છે ચોડી

ભાઈના અહેસાનોની આગર દરેક થેંક્યુ છે થોડી

આ પણ વાંચો : Viral Video: ‘સજના ​​હૈ મુઝે સજના કે લિયે’ 80 વર્ષના કાકાનો ડાન્સ જોઈને છોકરાઓને પણ પરસેવો છૂટી ગયો

પરંતુ આમ છતા બન્ને ને એકબીજા પ્રત્યે બહુ જ પ્રેમ હોય છે. અને જ્યારે વાત નાની બહેન ની આવે તો ભાઈ ચટ્ટાન ની જેમ તેની સાથે ઊભો રહેતો નજર આવે છે. અને ભાઈ પોતાની બહેન માટે કેરિંગ અને પ્રોટેક્ટિવ થઈ જતો હોય છે. હાલમાં તો બાહી બહેન ના આ વિડિયા એ આખા ઇન્ટરનેટ નું દિલ જીતી લીધું છે. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક સાઇકલ ની પાછળ પોતાની નાની બહેન ને બેસાડી ને લઈ જય રહ્યો છે.

viral video
viral video 

સાઇકલ હલાવનાર બાળક ની ઉમર લગભગ 9 થી 10 વર્ષ લાગી રહી છે. જે પોતાની બહેન ને સાઇકલ પર લઈ જય રહ્યો છે. પરંતુ તે પોતાની બહેન નો પગ વહીલ માં ના આવી જાય તેના માટે એવો જુગાડ કરે છે કે જે જોઈને દરેક લોકો દંગ રહી ગયા છે. વિડિયોમાં જોઈ શકો છો કે બહેન સાઇકલ ની પાછળ કરિયર માં બેઠી છે અને જોરથી પોતાના ભાઈ નો શર્ટ પકડીને બેસી નજર આવી રહી છે.

આ પણ વાંચો : Viral Video : બાપ ની પળ પળ ની ચિંતા કરે એનું નામ દિકરી, નાની દીકરી એ રડતા રડતા પિતા વિષે કહ્યું એવું કે તમારી પણ આંખ ભીની થઇ જશે, જુઓ વિડિઓ…

ભાઈ એ પોતાની બહેન નો પગ વહીલમાં આવી ના જાય તે માટે મોટા ભાઈ એ પોતાની લાડકી નાની બહેન ના પગ ને સાઇકલ ની સાથે આગળ બાંધી દીધા છે. અને પોતાની બહેન ને સુરક્ષિત લઈ જય રહ્યો છે.હાલમાં તો આ વિડીયો લોકોને આભૂ જ પસંદ આવી રહ્યો છે. અને લોકો આ viral video પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ ભાઈ બહેન ના પ્રેમ ને રજૂ કરતો વિડીયો ઇન્સ્ટ્રગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. જ્યાં દરેક લોકો આ ભાઈ બહેન ના પ્રેમ ને જોઈને ભાવુક થઈ રહ્યા છે.

સૌથી અલગ છે મારો ભાઈ, સૌથી વ્હાલો છે મારો ભાઈ,
કોણ કહે છે – દુનિયામાં ખુશીઓ જ બધું હોય છે,
મારા માટે તો ખુશીઓ કરતાં પણ અનમોલ છે મારો ભાઈ…

 

more artical : Viral video : વિદેશ જઈને ભારતીયો શું કરતા હશે? જુઓ વિડિઓ… લાખો રૂપિયા ખર્ચી અમેરિકા ગયેલા આ કાકા જીન્સ-ટીશર્ટ પહેરી વીણી રહ્યા છે મરચા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *