Viral Video : દુનિયાની સૌથી મોટી લિફ્ટ ! જેમાં બેસવા માટે છે સોફા, એકસાથે બેસી શકે છે 200 લોકો, જુઓ Video…

Viral Video : દુનિયાની સૌથી મોટી લિફ્ટ ! જેમાં બેસવા માટે છે સોફા, એકસાથે બેસી શકે છે 200 લોકો, જુઓ Video…

Viral Video : આ લિફ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો લિફ્ટની બહાર ઉભા છે અને લિફ્ટ આવવાની રાહ જોઈ રહ્યા છે. લિફ્ટની અંદરનો નજારો જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. લિફ્ટની અંદરનો નજારો 5 સ્ટાર હોટલથી ઓછો નથી. એવું લાગે છે કે તમે કોઈ મહેલમાં પ્રવેશ્યા છો.

Viral Video : સામાન્ય રીતે તમે જોયું હશે કે લિફ્ટમાં ફક્ત 15-20 લોકો જ બેસી શકે છે. પરંતુ મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં એટલી મોટી લિફ્ટ લગાવવામાં આવી છે કે તેમાં એક સાથે 200 લોકો બેસી શકે છે. અંદરથી આ લિફ્ટ કોઈ મહેલથી ઓછી નથી લાગતી. લિફ્ટનું વજન લગભગ 17 ટન છે અને તેને વિશ્વની અત્યાર સુધીની સૌથી મોટી લિફ્ટ માનવામાં આવે છે.

Viral Video
Viral Video

Viral Video : આ લિફ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો લિફ્ટની બહાર ઉભા છે અને લિફ્ટ આવવાની રાહ જોઈ રહ્યા છે. લિફ્ટની અંદરનો નજારો જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. લિફ્ટની અંદરનો નજારો 5 સ્ટાર હોટલથી ઓછો નથી. એવું લાગે છે કે તમે કોઈ મહેલમાં પ્રવેશ્યા છો.

આ પણ વાંચોઃ Ahmedabad : ગુજરાતનું આ મંદિર વર્ષમાં માત્ર બે જ દિવસ ખુલે છે, ભાભારાણા શેર માટીની પૂરે છે ખોટ

Viral Video : લિફ્ટની અંદર બેસવા માટે કેટલાક સોફા પણ લગાવવામાં આવ્યા છે. લિફ્ટના ફ્લોર પર માર્બલ લગાવવામાં આવ્યા છે. તો લિફ્ટની અંદર એટલી જગ્યા છે કે એક સાથે 200 લોકો આરામથી બેસી શકે છે.

View this post on Instagram

A post shared by Bunty Kuwar (@bakudo_is_smart)

આ પણ વાંચો : Ahmedabad : ગુજરાતનું આ મંદિર વર્ષમાં માત્ર બે જ દિવસ ખુલે છે, ભાભારાણા શેર માટીની પૂરે છે ખોટ

Viral Video : આ લિફ્ટનો વીડિયો @Rainmaker1973 નામના એકાઉન્ટ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 16 લાખથી વધુ લોકોએ જોયો છે અને 10 હજાર લોકોએ લાઈક કર્યો છે. આટલી મોટી લિફ્ટ જોયા બાદ ઘણા લોકો વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Viral Video : એક યુઝરે લખ્યું – આ ઘણા એપાર્ટમેન્ટ્સ કરતા મોટી છે. બીજાએ લખ્યું- અંબાણી હંમેશા કંઈક મોટું કરે છે. ત્રીજાએ લખ્યું- પ્રભાવશાળી! મુંબઈમાં Jio વર્લ્ડ સેન્ટર ખાતેની વિશ્વની સૌથી મોટી પેસેન્જર લિફ્ટ એક સમયે 200થી વધુ લોકોને લઈ જવા માટે સક્ષમ છે.

more article : Surat : ગુજરાતમાં અહીં બિરાજે છે જલેબી હનુમાનદાદા,નામ પાછળ આસ્થાભર્યો ઈતિહાસ, સ્વપ્નમાં છતનું કીધું….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *