Viral video : 5 વર્ષના બાળકે હનુમાન ચાલીસાનો કર્યો પાઠ , તેની નિર્દોષ ભક્તિએ યુઝર્સના દિલ જીતી લીધા..
Viral video : આજકાલના બાળકો ભારતીય સંસ્કૃતિ ભૂલીને પ્રશ્ચિમની સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા છે. ફિલ્મી ગીતો અને ઈંગ્લિશ કવિતાઓ ગાતા બાળકોના વીડિયો તમે સોશિયલ મીડિયા પર જોયા જ હશે. આ બધા વચ્ચે ભારતની મહાન સંસ્કૃતિને જીંવત રાખવામાં યોગદાન આપતા એક બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
5 વર્ષના બાળકે હનુમાન ચાલીસાનો કર્યો પાઠ , તેની નિર્દોષ ભક્તિએ યુઝર્સના દિલ જીતી લીધા
આ પણ વાંચો : Viral video : વિદેશ જઈને ભારતીયો શું કરતા હશે? જુઓ વિડિઓ… લાખો રૂપિયા ખર્ચી અમેરિકા ગયેલા આ કાકા જીન્સ-ટીશર્ટ પહેરી વીણી રહ્યા છે મરચા
View this post on Instagram
Viral video : જો તમે ઈન્ટરનેટની દુનિયામાં એક્ટિવ રહો છો, તો તમે સારી રીતે જાણતા હશો કે બાળકોના વીડિયો લોકો ખૂબ જ પસંદ કરે છે. આ વીડિયો એવા છે કે યુઝર્સ તેને શેયર કરતા રહે છે. બાળકોના વાયરલ વીડિયો એવા હોય છે કે તેને જોયા પછી આપણો દિવસ સારો થઈ જાય છે. આવો જ એક વીડિયો આજકાલ ચર્ચામાં છે.
આ પણ વાંચો : Vasant Panchami : વસંત પંચમી પર પૂજા થાળીમાં આ ખાસ વસ્તુઓનો સમાવેશ કરવાથી દેવી સરસ્વતી પ્રસન્ન થશે…
Viral video : ફિલ્મી ગીતો અને અંગ્રેજી કવિતાઓ સિવાય, વાલીઓ આજે પણ તેમના બાળકોને તેમની સંસ્કૃતિ સાથે જોડાયેલા રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે આજના બાળકો તેમની મહાન સંસ્કૃતિને ભૂલી રહ્યા છે, પરંતુ એવું જરૂરી નથી કે દરેક બાળક આવું જ હોય, ઘણા બાળકો એવા છે જેઓ હજુ પણ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પાંચ વર્ષનો બાળક હનુમાન ચાલીસાનો પાઠ કરતો જોવા મળી રહ્યો છે.