Viral video : સનાતન ધર્મની ધૂન પર નાચ્યો હાથી,લગાવ્યા જોરદાર ઠુમકા…
Viral video : હાથી રાજાનો આ ડાન્સ વીડિયો એમિનેન્ટ વોક નામના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને થોડા જ સમયમાં 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો શેર કરતી વખતે યુઝરે કેપ્શનમાં લખ્યું કે ‘આ માત્ર સનાતન ધર્મમાં જ થઈ શકે છે.’
Only Sanatan Culture can keep animals happy. pic.twitter.com/5ObF0LqOsF
— Eminent Woke (@WokePandemic) February 2, 2024
Viral video : ડાન્સ અને સંગીત માણસના વ્યસ્ત જીવનને રોમાંચક અને સ્ટ્રેસ ફ્રી બનાવે છે. સોશિયલ મીડિયા પર તમે ક્યારેક ભાભી, ભાઈ, અંકલ અને આંટીઓને નાચતા જોયા હશે. પણ ક્યારેક હાથીને ઠુમકા મારતા જોયો છે ? હાલમાં સોશિયલ મીડિયા પર એક હાથીના ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાથી ઢોલની ધૂન પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
હાથીને ખુબ સારી રીતે શણગાર કરેલો જોવા મળે છે
આ પણ વાંચો : Ruvapari Mandir : 20 જ્ઞાતિના પૂજનીય રૂવાપરી માતાજીના પરચા, ડુંગરની જગ્યા ડોલે છે, ચાલવાથી તેલ નિકળતું હોવાની વાયકા…
Viral video માં હાથી ચારેય તરફથી લોકોથી ઘેરાયેલો છે. ઢોલની ધૂન પર હાથી મસ્ત અંદાજમાં નાચતા જોવા મળે છે. હાથીને ખુબ સારી રીતે શણગાર કરેલો જોવા મળે છે. આ વીડિયો કોઈ તહેવારનો હોય તેવુ લાગી રહ્યું છે. વીડિયોમાં હાથીનો ડાન્સ જોઈ લોકો તેની પ્રશંસા કરતા જોવા મળે છે. હાથીની આસપાસ પણ લોકો ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
આ માત્ર સનાતન ધર્મમાં જ થઈ શકે છે
Viral video : હાથી રાજાનો આ ડાન્સ વીડિયો એમિનેન્ટ વોક નામના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને થોડા જ સમયમાં 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો શેર કરતી વખતે યુઝરે કેપ્શનમાં લખ્યું કે ‘આ માત્ર સનાતન ધર્મમાં જ થઈ શકે છે.’ લોકોએ આ વીડિયો પર ખૂબ જ ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે ‘હાથીને આ રીતે ડાન્સ કરતા જોવો એ પોતાનામાં જ એક અદ્ભુત અનુભવ છે.’
more article : Astro shastra : મંદિરમાં તમે તો આ ભૂલ નથી કરતા ને? જાણો ઘંટ ક્યારે વગાડવો અને ક્યારે ન વગાડવો…