સિંહ નો આવો ડરામણો વિડીયો ક્યારેય નહીં જોયો હોય જંગલ ના રાજા એ એવી તરાપ મારી કે જુઓ વિડીયો.
આપણે રોજબરોજ સોશિયલ મડીયા ઉપર જંગલી પશુ પ્રાણીઓના વિડીયો શેર થયેલા જોતા હોઈએ છીએ. જંગલ નો રાજા એટલે સિંહ આપણને ખ્યાલ છે તેમ આખા વિશ્વમાં જંગલના રાજા સિંહ ને જોવા માટે માત્ર બે સ્થળ ખૂબ જ જાણીતા છે. એક આફ્રિકાનું જંગલ અને એક આપણું ગુજરાતનું ગીર. આ બે જગ્યાએ સિંહને જોવા માટે દેશ વિદેશમાંથી પણ પ્રવાસીઓની ભીડ ઉમટી પડતી હોય છે.
આપણે સૌ જાણીએ છીએ તેમ સિંહ કેટલા ખતરનાક જંગલી પ્રાણીઓ છે કે જે તેના શિકારને ક્યારેય મૂકતા હોતા નથી. હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો આફ્રિકાના જંગલનો જાણવા મળ્યું છે.
જેમાં એક ટુરિસ્ટ થી ભરેલી બસ અને જીપ અચાનક એક સિંહની વચ્ચે ફસાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડીયો આફ્રિકાના મિસાઈ અમારા જંગલ વિસ્તારનું છે. જાણવા મળ્યું કે આ જંગલ વિસ્તારમાં એક જનજાતિ વર્ષોથી જંગલી પ્રાણીઓની વચ્ચે રહે છે અને બંનેને એકબીજાથી કોઈ ખતરો અનુભવતા નથી.
કારણ કે આ જનજાતિ ને ખ્યાલ છે કે પ્રાણીઓ સાથે કેવું વર્તન કરવું જોઈએ અને તે લોકો પ્રાણીઓની સારી રીતે જાણતા હોય છે આથી આ જનજાતિ જંગલી પશુ પ્રાણીઓ સાથે એ રીતે વર્તન કરતા હોય છે.
વાયરલ વીડિયોમાં જોવા મળે છે તેમ એક પ્રવાસેથી ભરેલી જીપ સાથે એક ટ્રેકર કે જે પ્રવાસીઓને જંગલમાં જંગલી પશુ પ્રાણીઓને દેખાડવા માટેનો વ્યક્તિ હોય છે તે સાથે હોય છે.
અચાનક જંગલની વચ્ચે એક સિંહ આવી ચડે છે જેને જોઈને લોકો દંગ રહી જાય છે. એટલું જ નહીં લોકોને સિંહ દર્શન કરાવવા આવેલો વ્યક્તિ પણ થોડા સમય માટે પૂતળું બનીને બેસી રહે છે અને વ્યક્તિના પણ શ્વાસ અધર થઈ ચૂકેલા જોવા મળે છે.
આપણે સૌ જાણીએ છીએ તેમ સિંહ ના અનેક કિસ્સાઓ ડરામણા સાંભળેલા હોય છે. પરંતુ જ્યારે સિંહ આપણે સામે સાક્ષાત ઉભેલો હોય ત્યારે તો ભલભલાના પરસેવા છૂટી જતા હોય છે.
એવી જ કંઈક ઘટના આ વીડિયોમાં જોવા મળે છે. આમ આ વિડીયો જોઈને લોકો પણ હચમચી ગયા છે. આ વીડિયોને instagram ચેનલ ઉપર શેર કરવામાં આવેલો છે જેને જોઈને લોકો પણ ચોકી ગયા છે. ગુજરાતમાં પણ ખાસ કરીને સિંહો માનવ વસ્તીમાં આવી ચડતા હોય છે અને ક્યારેક પ્રાણીઓનું પણ ભક્ષણ કરી લેતા હોય છે.