વૃદ્ધ વ્યક્તિ એ શરમ મૂકી નેવે! પુરપાટ ઝડપે ઉભા રસ્તે બાઈક ચલાવી સુંદર યુવતી ને કરી લીધી કિસ જુઓ વિડીયો.
ઇન્ટરનેટ ઉપર રોજબરોજ અનેક પ્રકારના કોમેડી વિડિયો, ઈમોશનલ વિડિયો કે પછી જંગલી પશુ પ્રાણી ના વિડીયો વાયરલ થતા હોય છે લોકોને ઇન્ટરનેટ ની દુનિયામાં આવા વિડિયો જોવાની ખૂબ જ મજા પડતી હોય છે.
ખાસ કરીને યુવાનોના બાઈક ઉપર સ્ટંટના અનેક વિડિયો વાયરલ થતા હોય છે અને લોકો સ્ટંટ કરવાના ચક્કરમાં ક્યારેક પોતાના જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે.
યુવાનો ખાસ કરીને રોડ રસ્તા ઉપર પૂરપાટ ઝડપે ગાડીઓ ચલાવતા હોય છે પરંતુ હાલ એક વૃદ્ધ વ્યક્તિ નો વિડીયો સામે આવ્યો છે. જે રોડ રસ્તા ઉપર એટલી બધી સ્પીડે બાઈક ચલાવે છે કે જોવા વાળાના તો રુવાટા બેઠા થઈ ચૂક્યા હતા.
વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક વૃદ્ધ વ્યક્તિ બાઈક લઈને રસ્તા ઉપર ખૂબ જ સ્પીડમાં જઈ રહ્યો હોય છે. ઉપરાંત બાઈકની પાછળ એક સુંદર યુવાન કન્યા પણ બેસેલી હોય છે અને યુવાનના ખોળામાં એક નાનો બાળક પણ બેસેલો હોય છે આ વૃદ્ધ વ્યક્તિ ને યુવતી અથવા તો બાળકની પણ ચિંતા થતી નથી અને ખૂબ જ સ્પીડમાં બાઈક ચલાવતો હોય છે.
बुजुर्गो का इमरान हाशमी 😂🔥 pic.twitter.com/pzBidDcx0j
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 27, 2022
વીડિયોમાં પછી જોવા મળે છે કે આ વૃદ્ધ વ્યક્તિ કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર તે યુવતીને કિસ પણ કરતો જોવા મળે છે અને લોકો આ વિડીયો જોઈને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ જોઈ લીધો છે આ વીડિયોને ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ જિંદગી ગુલઝાર હે નામના પેજ ઉપર શેર કરવામાં આવેલો છે અને લોકો આ વૃદ્ધ વ્યક્તિ પ્રત્યે ખૂબ જ ગુસ્સો દર્શાવી રહ્યા છે. આવા અનેક વિડીયો આપણને રોજબરોજ જોવા મળતા હોય છે.