સુરતના આ પટેલ યુવકે લગ્નની કંકોત્રીમાં લખાવ્યું એવું લખાણ કે ચારે બાજુ થઈ રહ્યા છે વખાણ…, જુઓ લગ્નની કંકોત્રી ના કેટલાક ફોટાઓ….

સુરતના આ પટેલ યુવકે લગ્નની કંકોત્રીમાં લખાવ્યું એવું લખાણ કે ચારે બાજુ થઈ રહ્યા છે વખાણ…, જુઓ લગ્નની કંકોત્રી ના કેટલાક ફોટાઓ….

મિત્રો અત્યારના સમયની અંદર આખા સમગ્ર દેશભર ની અંદર ખૂબ જ વધારે લગ્નની સિઝન ચાલી રહી છે અને ત્યારે ઘણા બધા લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. તેમજ આ દરમિયાન પણ લગ્નના એવા સમાચાર આપણી સામે આવી રહ્યા છે કે સમાજની અંદર એક અનોખો દાખલો પણ બેસાડતા હોય છે. આજના સમયની અંદર યુવા પેટી માટે એક પ્રેરણા રોજ કિસ્સો હોય તેવી રીતે સુરતના એક લગ્ન પ્રસંગ ની અંદર યુવકે લગ્નની કંકોત્રીમાં ખાસ લખાણ લખાવ્યું છે

તમને જણાવી દઈએ કે લગ્નની શરૂઆત કંકોત્રી જ થતી હોય છે અને આજના સમયની અંદર કેટલાક લોકો લગ્નની કંકોત્રી ની અંદર સમાજને ઉપયોગી થાય તેવા કેટલાક મેસેજ પણ લખાવતા હોય છે જેનાથી સૌ કોઈ લોકોના દિલ પણ જીતી લેતા હોય છે. આજના સમયની અંદર સમાજ માટે પ્રેરણા રૂપ કિસ્સો અત્યારે આપણી સામે આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારની કંકોત્રી ની ઘણી બધી તસવીરો અને વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. સુરત શહેરના એક જાગૃત યુવક વિકાસ રાખોલીયા એ પણ પોતાના લગ્નના ખાસ પ્રસંગે કંકોત્રી ની અંદર એક એવી વસ્તુ લખાવી હતી કે સૌ કોઈ લોકોના દિલ જીતવામાં કોઈ પણ પ્રકારની કસર તેઓએ બાકી રાખી નથી.

મિત્રો સુરતના આ પટેલ યુવક એટલે કે વિકાસ રાખોલીયા એ પોતાના લગ્ન કંકોત્રી ની અંદર સપ્તપદીના સાત વચનો છપાવ્યા હતા અને તેમણે સમાજની અંદર એક અનોખો દાખલો બેસાડ્યો હતો. આ સાત વચન વિશે વાત કરવામાં આવે તો પહેલું વચન એવું હતું કે વૃક્ષો વાવ્યા અને વવડાવીએ તેમજ બીજું વચન એવું હતું કે ટ્રાફિક નિયમોનું પાલન કરી અને બીજા લોકોને પાસે કરાવડાવીએ

મિત્રો આ યુવકે ત્રીજું વચન એવું લખાવ્યું હતું કે વ્યસન અને વ્યાજખોરિથી દૂર રહીએ અને બીજાને દૂર રાખે તેમ જ ત્રીજું વચન પણ એવું લખ્યું હતું કે લોકજાગૃતિના કામ કરીએ અને બીજાની પાસે આ પ્રકારના કામ કરાવડાવીએ. ચોથું વચન એવું લખ્યું હતું કે રક્તદાન કર્યા અને બીજા લોકો પાસે કરાવીએ તેમજ પાંચમું વચન લખ્યું હતું કે ચક્ષુદાન અને દેહદાનનો સંકલ્પ કરીએ. છઠ્ઠું વજન તો એવું લખ્યું હતું કે સમાજ અને રાષ્ટ્ર માટે હંમેશા આપણે વફાદાર રહીએ તેવું પણ લખાવ્યું હતું

મિત્રો વિકાસની વાત કરવામાં આવે તો તેઓ મૂળ અમરેલી જિલ્લાના વતની છે અને અત્યારે સુરતની અંદર સ્થાયી બન્યા છે તેમ જ વિકાસની સગાઈ રિદ્ધિ વડોદરિયા નામના એક યુવતીની સાથે થઈ છે અને વિકાસ એ સગાઈ ની અંદર પણ મોટો ખર્ચો કરવાની બદલે બાળકોને આર્થિક રીતે ભણવામાં મુશ્કેલી પડી રહી છે તેવું બાળકોનું સિલેક્શન કરીને તેમના ભણતરનો તમામ પ્રકારનો ખર્ચ એવો એ ઉપાડ્યો હતો

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *