એક સિક્યુરિટી ગાર્ડ થી કેવી રીતે બની ગયા પ્રસિદ્ધ લોકગાયક કલાકાર વિજય સુવાળા…, જુઓ વિજય સુવાળા ના કેટલાક જુના ફોટાઓ….
આજના સમયની અંદર વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર એવા ઘણા બધા નામચીન કલાકારો છે તેઓ તેમની સખત મહેનત અને થાક પરિશ્રમથી સમગ્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ એ ખૂબ જ મોટું નામ બનાવી ચૂક્યા છે.
ખાસ વાત છે કે આજે આપણે ગુજરાતી ગાયક કલાકાર એવા વિજયભાઈ સુવાળા ની જિંદગી ની સફર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તેઓએ તેમની જિંદગી ની અંદર ઘણી બધી મોટી મોટી પરીક્ષાઓ આપી છે અને આજના સમયની અંદર તેઓ અહીંયા સુધી પહોંચી ગયા
વિજય સુવાળા ને હાલમાં લોકો ઓળખી રહ્યા છે અને જ્યારે તેઓ ધોરણ 12 માં ભણતા હતા ત્યારે તેઓ બે વખત નાપાસ થયા હતા અને ત્યાર પછી તેઓએ પોતાના પપ્પાની ઈચ્છા હતી કે તેઓ કંઈક જીવનની અંદર કરે અને ત્યારથી જ તેઓએ આલ્ફા વન મોલ ની અંદર સિક્યુરિટીની નોકરી શરૂઆત કરી હતી
ધીરે ધીરે વિજયભાઈએ vodafone કોલ સેન્ટર પછી મારુતિ સુઝુકી ના શોરૂમ અને તરીકેની પણ નોકરી કરી હતી અને પછી ત્રીજા પરીક્ષા પાસ કરી હતી અને પછી બીએ નો અભ્યાસ પણ કર્યો હતો. આ સાથે સાથે જ્યારે તેઓ કોલેજ કરતા હતા ત્યારે તેઓ મિત્ર દ્વારા તેઓને એક કેસેટ પણ બનાવી આપી હતી
આ વિડીયો ધીરે ધીરે વિજયભાઈ સુવાળા એ પોતાના જીવનની શરૂઆત કરી હતી અને ધીરે ધીરે સેહવા ને સફળતા મળતી ગઈ હતી. આજના સમયની અંદર તેમના ખૂબ જ વધારે મોટા ચાહકો પણ છે અને ગાયક કલાકાર ક્ષેત્રે તેઓના ખૂબ જ વધારે મોટી નામના પણ મેળવી છે. વિજય સુવાળાએ ગુજરાતી કલાકારની અંદર તેઓને તેમને એક અલગ જ નામ મળ્યું છે
વિજય સુવાળા આજના સમયની અંદર અમદાવાદમાં રહે છે અને તેમનો જન્મ પણ અમદાવાદમાં રહ્યો હતો તેમ જ તેમનું ગામ મહેસાણા જિલ્લાની અંદર આવેલા નાનકડા તાલુકાની અંદર આવેલા કડી જિલ્લાની અંદર આવેલું છે. અને તેના ગામનું નામ છે સુવાળા. તેઓએ પોતાના ગામ ઉપરથી જ તેમણે પોતાની અટક રાખી દીધી હતી અને વાત કરવામાં આવે તો વિજયભાઈ સુવાળા ચાર વર્ષથી આ પ્રોફેશનમાં છે અને ઘણા બધા કલાકારોની સાથે ખૂબ જ વધારે સારામાં સારો પ્રોગ્રામ પણ કર્યો છે
આજના સમયની અંદર વિજયભાઈ ના ઘણા બધા પ્રોગ્રામ થઈ ચૂક્યા છે અને ઘણી બધી વખત વિજયભાઈ ગમન સાંથલ ની સાથે પણ જોવા મળ્યા હતા અને તેઓએ પોતાના જિંદગીની અંદર કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યો નથી અને જ્યારે તેઓ ધોરણ 10 માં ભણતા હતા ત્યારે શાળાની અંદર વિજ્ઞાન મેળો હતો ત્યારે તેઓ પણ પ્રોગ્રામની અંદર ભાગ લીધો હતો
ત્યાર પછી ધીરે ધીરે આ પ્રોગ્રામની અંદર પ્રાર્થના કરવાની હતી ત્યારે પણ પ્રાર્થના કરી હતી અને તેમના સુરીલો અવાજ આજના સમયની અંદર શાળા અને શિક્ષકો તેમજ ઘરના તમામ લોકોએ ખૂબ વધારે પ્રોત્સાહન મળ્યો હતો અને આ ફિલ્ડ ની અંદર ધીરે ધીરે આગળ વધવાની તેમને સલાહ આપવામાં આવી હતી.
ત્યાર પછી વિજયભાઈ એ ધીરે ધીરે ગાવાની શરૂઆત કરી હતી. આ ઉપરાંત વિજયભાઈ નો અવાજ સાંભળીને શાળાના શિક્ષકો તેમજ તેમના ઘરના લોકોએ પણ તેમના પ્રોત્સાહન કર્યા હતા અને તેમના વખાણ કર્યા હતા તેમ જ આ ફિલ્ડ ની અંદર ધીરે ધીરે તેમને આગળ વધવાની સલાહ આપી હતી.
તેની સાથે વાત કરવામાં આવે તો વિજયભાઈ સુવાળા ની એક ખાસ વાતો છે કે તેઓ ગીતો ગાવા માટે કોઈ ક્લાસ હતો તાલીમ લીધી નથી અને તેમણે મનિરાજ બારોટ જીગ્નેશ કવિરાજ વગેરે કલાકારો ના ગીતો સાંભળીને પ્રેક્ટિસ કરી છે
આજના સમયની અંદર તેમના સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા ફોલોવર થઈ ગયા છે અને વિજયભાઈ સુવાળા જ્યારે લાઈવ થાય છે ત્યારે તેમના ઘણા બધા ફોલોવર્સ એક્ટિવ થઈ જાય છે અને તેમના કરીયાની શરૂઆત થઈ હતી ત્યારે તેમને ઘણી બધી લોક ચાહના અત્યાર સુધીમાં મળી ગઈ છે.
વિજયભાઈ સુવાળા ને રેગડી ખૂબ વધારે પ્રિય છે અને નાનપણથી જ રેગડી પણ ગાય છે અને રેગડી ની કળા પણ તેમને નાના દાદાજી તેમજ પિતાજીની પાસે શીખ્યા હતા અને સૌથી મોટી અને મહત્વની વાત છે કે વિજયભાઈ સુવાળાએ માતાજીના ભુવા છે.
વિજયભાઈ વિહત માતાને ખુબ જ વધારે માને છે અને વિહત માતા ઉપર તેમણે ઘણા બધા ગીતો પણ આપ્યા છે અને વિજયભાઈ સુવાળા ગરબા ગુજરાતી ગીત લોકગીત તેમજ ઘણા બધા હિન્દી ગીતોમાં પણ કામ કર્યું છે. આજના સમયની અંદર તેઓ પરણી જ છે અને વિજયભાઈ સુવાળા ના પરિવાર ની અંદર મમ્મી પપ્પા તેમાં ત્રણ ભાઈ અને વિજય સુવાળા આજે તેમના પરિવાર સાથે હળી મળી ને રહે છે