સુરત નો એક ચોકાવનારો બનાવ:- છોકરા છોકરી ના લગ્ન પેહલા તો ભાવી વેવાણ ને લઇ વેવાઈ ભાગી ગયા, પછી છોકરા છોકરી ના લગ્ન..

0
3119

મિત્રો તમને જણાવીએ કે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે તે આજે એક ખુબ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે, તમને જણાવીએ કે તે આજે ઘણા લોકો ને લીધે લગ્ન શબ્દ ખુબ કલંકિત થઇ ગયો છે, વધુ માં લગ્ન એક ખુબ પવિત્ર સંબંધ છે, અને તે ને ઘણા લોકો એ ખુબ મોટા ડાઘ લગાડ્યા છે, વધુ માં તમને જણાવીએ કે તે આ કિસ્સો સુરત માં બનેલો છે આ કિસ્સો તમે જાણશો તો ચોકી જશો, ચાલો જાણીએ સમગ્ર મામલો.

સુરત માં બે પરિવારો ને ત્યાં લગ્ન હતા અને તે એક છોકરા વાળો પરિવાર અને એક છોકરી વાળો પરિવાર, અને બંને પરિવાર વચ્ચે ખુબ શોર થી તૈયારી ચાલી રહી હતી,મિત્રો તે અંગે એક ખુબ ચોકાવનારો ખુલાસો હાથ આવ્યો છે, તમને જણાવીએ કે તે બંને ઘર માં બધી તૈયારી ચાલી રહી છે, મિત્રો લગ્ન માટે હોલ, ખાવા પીવા માટે નું કેટરિંગ, તમામે તમામ વસ્તુ ખુબ સારી તૈયારી ચાલી રહી હતી, તમને જણાવીએ કે તેવામાં બંને પરિવાર ની વચ્ચે ખુબ મોટી વાત આવી ગઈ જેને લીધે ખુબ મોટો વિવાદ સર્જાયો અને તે લગ્ન ત્યાં જ તૂટી ગયા.

તમને જણાવીએ કે આજે એ તે આ માહિતી નો અંધકાર દુર કરતા તમને જણાવીએ કે તે આ માહિતી જાણવા મળી મુજબ કે તે છોકરા છોકરી મુજબ તમને જણાવીએ કે તે લગ્ન ફેબ્રુઆરી માં તેમના લગ્ન થવા ના હતા, તે પહેલા વરરાજાના પિતા અને વરવધુની મા બંને અચનાક ગુમ થઇ ગયા હતા.અને તે ને શોધવા લોકો ખુબ મેહનત કરી હતી, તમને જણાવીએ કેતે પરિવારના જણાવ્યા અનુસાર વરરાજાના પિતા અને વરવધુની મા બંને લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા અને એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંનેએ લગ્ન પણ કરી લીધા છે. મિત્રો આ ખુબ મોટો કલંક કહેવાય છે, તમને જણાવીએ કે તે આ સમાજ માં ખુબ શર્મનાક ઘટના છે.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે તે તો સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા યુવકના લગ્ન નવસારીની યુવતી સાથે થવાના હતા.અને તે ખુબ ખુશ હતા, પરંતુ લગ્નના એક મહિના પહેલા યુવતીની માતા અચાનક ગુમ થઇ ગઇ હતી. પરિવારે આ અંગે પોતાની રીતે તપાસ કર્યા બાદ કોઇ પરિણામ ન મળતા અંતે આ અંગે પોલીસમાં જાણ કરી હતી. તો બીજી તરફ સામેના પક્ષ ના યુવકના પિતા પણ અચાનક ગુમ થઇ ગયા હતા અને તેઓના પણ કોઇ સમાચાર ન મળતા હોય તેમના પરિવારે પોલીસને આ અંગે જાણ કરી હતી. તેથી વધુ માં પોલીસ તપાસ હાથ ધરવા માં આવી હતી.

પહેલાથી એકબીજાના સંપર્કમાં હતા બંને

ઘણી ગુજરાતી ન્યુઝ ની માહિતી અનુસાર તમને જણાવીએ કે તે આ વરરાજાના પિતા અને વરવધૂની માતા બંને પહેલાથી એકબીજાને ઓળખતા હતા.અને તે ખુબ સારી રીતે, અને બંને યુવાનીના સમયથી લગ્ન કરવા માંગતા હતા. પોલીસને જાણ કર્યાના 10 દિવસ થયા હોવા છતાં હજુ સુધી પોલીસને આ બંનેનું પગેરૂ મળ્યું નથી જેથી બંને પરિવારે યુવક-યુવતીના લગ્ન કેન્સલ રાખ્યા છે અને આ સબંધ પર પૂર્ણવિરામ મુક્યું છે.મિત્રો આ વસ્તુ થતા છોકરા છોકરી ના બંને ના લગ્ન બંધ રહ્યા છે.

એક તરફ જ્યાં લગ્નની શરણાઇ વાગવામાં થોડા દિવસોની વાર હતી. અને તેવામાં બીજી તરવ યુવક અને યુવતી બંને લગ્નને લઇને ઉત્સાહમાં હતા અને મોટાભાગની ખરીદી પણ થઇ ગઇ હતી.અને થોડા દિવસો માં લગ્ન પણ થઇ જાત, એવામાં વેવાઇ ભાવી વેવાણને લઇને ભાગી જવાની ઘટના સામે આવતા બંને પરિવારો વચ્ચે સબંધો વણસી ગયા હતા અને યુવક-યુવતી બંનેએ આ લગ્ન કરવાનું કેન્સલ રાખ્યું હતુ.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here