Vastu Tips : ઘરમાં કરોળિયાનું જાળું હોવું મનાય છે અશુભ! હંમેશા રહે છે પૈસાની તંગી, જાણો કારણ….

Vastu Tips :  ઘરમાં કરોળિયાનું જાળું હોવું મનાય છે અશુભ! હંમેશા રહે છે પૈસાની તંગી, જાણો કારણ….

Vastu Tips : વાસ્તુ શાસ્ત્ર મુજબ, કોઇ પણ ઘરની અંદર કરોળિયાના જાળુ થવુ અશુભ માનવામાં આવે છે.કરોળિયાના જાળા પોતાના માટે નુકસાનદાયક થઇ શકે છે ઘરમાં કરોળિયાના જાળા થવા શુભ સંકેત માનવામાં આવતુ નથી કરોળિયાના જાળાથી ઘરમાં વાસ્તુદોષ લાગે છે

Vastu Tips : વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરના ખૂણામાં થનારા કરોળિયાના જાળા પોતાના માટે નુકસાનદાયક થઇ શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, કોઇ પણ ઘરની અંદર કરોળિયાના જાળુ થવુ અશુભ માનવામાં આવે છે.

Vastu Tips : ઘરમાં કરોળિયાના જાળા થવા શુભ સંકેત માનવામાં આવતુ નથી. તેથી ઘરમાં મોટા-વડીલો તેને ઘરમાંથી દૂર કરવાની સલાહ આપતા હોય છે.

Vastu Tips : વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં કરોળિયાના જાળા નકારાત્મક ઉર્જાને વધારે છે. વાસ્તુનું માન્યતા મુજબ, તેનાથી ઘર-પરિવારના લોકોમાં આળસ, સ્વભાવમાં ચિડિયાપણુ અને વિચારોમાં નકારાત્મકતા આવવા લાગે છે. ઘરોમાં કરોળિયાના જાળા થવા લાગે તો, ત્યા રહેનારા લોકોના મગજ પર પણ અસર પડી શકે છે. આ કારણે તે સમજી-વિચારવાની શક્તિથી પ્રભાવિત થઇ શકે છે.

આ પણ વાંચો : UPSC Success Story : ચોથા એટેમ્પ્ટમાં હાંસલ કર્યો ચોથો રેન્ક, TV જોઈને માતા-પિતાને ખ્યાલ આવ્યો પુત્રએ આપી હતી એક્ઝામ..

Vastu Tips : વાસ્તુ અનુસાર, કરોળિયાના જાળાથી ઘરમાં વાસ્તુદોષ લાગે છે. આર્થિક તંગી આવે છે અને પૈસાને રોકવા મુશ્કિલ થઇ જાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબસ કરોળિયાના જાળા ઘરમાં લાગવાથી સુખ-સમૃદ્ધિમાં પણ ક્યારેય કમી થતી નથી. ઘરનો માહોલ અશાંત થવા લાગે છે.

more article : Pension Schemes : નિવૃત્તિ પછી દર મહિને મળશે પેન્શન, આજે જ આ સરકારી યોજનાઓમાં રોકાણ કરો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *