Vastu Tips : સવારે આંખ ખુલતાની સાથે જ આ 5 વસ્તુઓને ભૂલીને પણ ન જોવી જોઈએ..

Vastu Tips : સવારે આંખ ખુલતાની સાથે જ આ 5 વસ્તુઓને ભૂલીને પણ ન જોવી જોઈએ..

Vastu Tips : સવારે વહેલા ઉઠી કોઈ શુભ કે મંગળકારી વસ્તુઓ જોવાથી આખો દિવસ સારો જશે કે ખરાબ જશે તેવી માન્યતાઓ હોય છે.તેથી, સવારે ઉઠીને તે વસ્તુઓને ક્યારેય ન ભૂલવી જોઈએ.

Vastu Tips : સવારે વહેલા ઉઠી કોઈ શુભ કે મંગળકારી વસ્તુઓ જોવાથી આખો દિવસ સારો જશે કે ખરાબ જશે તેવી માન્યતાઓ હોય છે. તેથી, સવારે ઉઠીને તે વસ્તુઓને ક્યારેય ન ભૂલવી જોઈએ જેને ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે. અશુભ અને અમંગળકારી વસ્તુઓ જોવાથી ન માત્ર દિવસ બગડે છે, પરંતુ ઘણી મુશ્કેલીઓ પણ ઊભી થાય છે. આવી સ્થિતિમાં સવારે આંખ ખુલતાની સાથે જ આ 5 વસ્તુઓને ભૂલીને પણ ન જોવી જોઈએ.

Vastu Tips : આક્રમક પશુ-પક્ષીની તસવીર ન જોવીઃ વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઉઠતાની સાથે જ દેવી-દેવતાઓની પૂજા કરવા ઉપરાંત કેટલીક એવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ જેનાથી આખો દિવસ ખુશ રહે. લોકોએ સવારે ઉઠતાની સાથે જ આવી તસવીરો ન જોવી જોઈએ, જેમાં પ્રાણીઓની આકૃતિ આક્રમક હોય છે. આવી તસવીરો જોવાથી ઘણી મુશ્કેલીઓ પડી શકે છે. કોઈની સાથે વિવાદ થઈ શકે છે.

Vastu Tips
Vastu Tips

જ્યારે તમે સવારે ઉઠો ત્યારે અરીસામાં તમારો ચહેરો ન જુઓ

કેટલાક લોકો સવારે ઉઠતાની સાથે જ અરીસામાં પોતાનો ચહેરો જુએ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવું અશુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો : Pomegranate Powder : કચરો નહી કંચન છે દાડમની છાલ, ભુક્કો કરીને ફાકશો તો મળશે ગજબના ફાયદા..

પડછાયો ન જોવો જોઈએ

એવું માનવામાં આવે છે કે સવારે ઉઠતાની સાથે જ તમારે પોતાનો કે અન્ય કોઈનો પડછાયો ન જોવો જોઈએ. સવારે પડછાયો જોવો એ અશુભ અથવા અમંગળ માનવામાં આવે છે. પડછાયો જોવાથી વ્યક્તિમાં ભય, તણાવ અને મૂંઝવણ વધે છે.

Vastu Tips
Vastu Tips

 

આ પણ વાંચો : Gujarat : મંદિરમાં માત્ર દોરો બાંધવાથી નિકળી જાય છે પથરી, ગુજરાતમાં અહીં આવેલું છે આ મંદિર

તેલયુક્ત વાસણને જોશો નહીં

સવારે ઉઠતાની સાથે જ તમારે તેલવાળા કે ગંદા વાસણો ન જોવા જોઈએ. કહેવાય છે કે સવારે તેલ વાળું વાસણ જોવાથી નકારાત્મક ઉર્જા વધે છે. તેથી બચેલા વાસણોને રાત્રે જ સાફ કરવા જોઈએ. તેને સવાર માટે છોડવું જોઈએ નહીં.સવારે ઉઠ્યા પછી કૂતરાઓને બહાર લડતા જોવા ન જોઈએ. અશુભ થાય છે. જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમારે તરત જ ટોઇલેટ કોમોડ ન જોવું જોઈએ. તેમાં રાહુનો વાસ હોય છે.

Vastu Tips
Vastu Tips

 

more article : Share Market : અનિલ અંબાણીની આ કંપનીનો આ શેર મચાવી રહ્યો છે ધમાલ, 4 વર્ષમાં 3000%ની તેજી, 9 રૂપિયાથી 280 રૂપિયાને પાર.. 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *