વાસ્તુ શાસ્ત્ર : ભૂલથી પણ ઘરની છત પર આવો સામાન ન રાખતા, નહીં તો માતા લક્ષ્મી થઇ જશે નારાજ

વાસ્તુ શાસ્ત્ર : ભૂલથી પણ ઘરની છત પર આવો સામાન ન રાખતા, નહીં તો માતા લક્ષ્મી થઇ જશે નારાજ

વાસ્તુ શાસ્ત્ર : વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દિશા અને ઉઠવા બેસવાની યોગ્ય રીત વિશે જણાવવામાં આવ્યું છે. ઘરની છત પર કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો વાસ્તુદોષ લાગે છે. જો તમે પણ તમારા જીવનમાં પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો, તો ઘરની છત પરથી આ વસ્તુઓ હટાવી દેવી.

  • ઘરની છત પર આ વસ્તુ રાખવાથી લાગશે વાસ્તુદોષ
  • ઘરની છત પરથી આ વસ્તુઓ હટાવી દો
  • જેથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે

વાસ્તુ શાસ્ત્ર : વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દિશા અને ઉઠવા બેસવાની યોગ્ય રીત વિશે જણાવવામાં આવ્યું છે. ઘરની યોગ દિશામાં ઊર્જાનો વાસ હોય છે, જેથી વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે તથા સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઘરમાં વાસ્તુદોષ લાગે તો નકારાત્મકતાનો વાસ થાય છે, જેના કારણે જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. જીવન આર્થિક તંગી અને બિમારીઓથી ઘેરાઈ જાય છે. ઘરની છત પર કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો વાસ્તુદોષ લાગે છે. જો તમે પણ તમારા જીવનમાં પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો, તો ઘરની છત પરથી આ વસ્તુઓ હટાવી દેવી.

વાસ્તુ શાસ્ત્ર
વાસ્તુ શાસ્ત્ર

ઘરની છત પર આ વસ્તુ ના રાખવી ભંગાર

ઘરની છત પર સાફસફાઈ રાખવી જોઈએ, જ્યાં ભંગાર કે કચરો બિલ્કુલ પણ ના હોવો જોઈએ. જેના કારણે ઘરના તમામ સભ્યોએ અશુભ પરિણામનો સામનો કરવો પડે છે. જીવન મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે.

આ પણ વાંચો : Abu Dhabi Mandir : અબુધાબી હિન્દુ મંદિરના ઉદઘાટનની આતુરતાનો અંત : આજથી શરૂ થઈ વિવિધ વિધિ

ઝાડના પાન
ઘણા લોકોના ઘરની આસપાસ અથવા છત પર ઝાડ છોડ હોય છે. જેના કારણે છત પર છોડના પાન જમા થવા લાગે છે. આ કારણોસર ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને વ્યક્તિની પ્રગતિ થતી નથી. આ કારણોસર ઘરની છત સ્વચ્છ રાખવી જોઈએ.

દોરડું-
લોકો કપડા સૂકવવા માટે છત પર દોરડું બાંધે છે, અને બાકીની દોરી ત્યાં જ વીંટીને મુકી દે છે. આ પ્રકારે બિલ્કુલ ના કરવું જોઈએ, જેટલી જરૂર હોય તેટલી દોરી બાંધવી જોઈએ, બાકીની દોરી અલગ રાખવી જોઈએ. નહીંતર વાસ્તુદોષ લાગે છે.

વાસ્તુ શાસ્ત્ર
વાસ્તુ શાસ્ત્ર

વાંસ- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની છત પર વાંસ ના રાખવો જોઈએ, જે અશુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં વાંસ રાખવાથી અનેક મુશ્કેલીઓ આવવા લાગે છે.

આ પણ વાંચો : Health Tips : સૂતા પહેલા ગરમ પાણી પીવાથી આટલા ફાયદા થાય, જાણો

ઘરની છત પર શું રાખવું?

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની છત પર છોડ લગાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. છત પર ઉત્તરપૂર્વ અને પૂર્વ દિશામાં ગલગોટો, લિલી, તુલસી, હળદર અને પુદીનાનો છોડ લગાવવો જોઈએ. જેથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન છાય છે. પશ્ચિમ દિશામાં સફેદ રંગના ફૂલ છોડ લગાવવાથી બાળકો ક્રિએટીવ બને છે.

વાસ્તુ શાસ્ત્ર
વાસ્તુ શાસ્ત્ર

MORE ARTICLE : swapna shastra : આર્થિક લાભ પહેલા સપનામાં દેખાય છે આ 3 વસ્તુઓ, પછી પૈસાથી છલકાઈ જાય છે તિજોરી…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *