વાસ્તુ શાસ્ત્ર : આર્થિક તંગીથી શું તમે પરેશાન છો? તો ઘરની 5 જગ્યાએ મૂકી દો આ સફેદ વસ્તુ , તિજોરી રહેશે છલોછલ….

વાસ્તુ શાસ્ત્ર : આર્થિક તંગીથી શું તમે પરેશાન છો? તો ઘરની 5 જગ્યાએ મૂકી દો આ સફેદ વસ્તુ , તિજોરી રહેશે છલોછલ….

વાસ્તુ શાસ્ત્ર : કપૂર એક એવો ઘટક છે જે ઘરના વાતાવરણને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. ઘરની આ 5 જગ્યા પર કપૂર રાખવાથી, તિજોરી ધનથી ભરેલી રહેશે.ઘરના બેડરૂમમાં કપૂરનો ટુકડો રાખો તમારા ઘરની તિજોરીમાં કપૂરનો નાનો ટુકડો રાખો મુખ્ય પ્રવેશ દ્વાર પર કપૂરનો ટુકડો રાખો

વાસ્તુ શાસ્ત્રમાં આવા કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જે પરિવારની સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. વાસ્તુના આ ઉપાયોમાંથી એક છે કપૂરનો ઉપાય. કપૂર એક એવો ઘટક છે જે ઘરના વાતાવરણને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. ઘરની આ 5 જગ્યા પર કપૂર રાખવાથી, તિજોરી ધનથી ભરેલી રહેશે.

આ જગ્યાએ કપૂર મૂકી શકો છો

આ પણ વાંચો : Viral Video : અયોધ્યાના રામ મંદિર માટે અમદાવાદના આર્કિટેક્ટ પરેશ સોમપુરાએ બનાવી 1200થી વધુ પ્રતિમા, જુઓ વીડિઓ…

પૂજા સ્થાનમાં કપૂર

વાસ્તુ પ્રમાણે ઘરના પૂજા સ્થાનમાં કપૂર રાખવું સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ સ્થાન પર કપૂર રાખવાથી સકારાત્મક ઉર્જા ફેલાય છે અને ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે.

બેડરૂમમાં કપૂર રાખો

વાસ્તુ શાસ્ત્ર : ઘરના બેડરૂમમાં કપૂરનો ટુકડો રાખવાથી ઘરના લોકોએ માનસિક શાંતિ મળે છે અને સારી ઊંઘ આવે છે.

તિજોરીમાં કપૂરનો ટુકડો રાખો

વાસ્તુ શાસ્ત્ર : તમારા ઘરની તિજોરીમાં કપૂરનો નાનો ટુકડો રાખો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

મુખ્ય પ્રવેશ દ્વાર પર કપૂરનો ટુકડો રાખો

વાસ્તુ શાસ્ત્ર : ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર કપૂરનો ટુકડો રાખવાથી નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિઓ દૂર રહેશે. આ સાથે તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જોવા મળશે.

અનાજની ઉણપ નહીં થાય

વાસ્તુ મુજબ રસોડામાં કપૂરનો ટુકડો રાખવાથી ખોરાકને કીડાઓથી રક્ષણ મળે છે. આ સાથે રસોડામાં કપૂર રાખવાના કારણે ખાવા-પીવા અને પૈસાની કમી નથી આવતી.

more article : Tulsishyam mandir : ભગવાનને શ્રાપ આપી વૃંદાએ કર્યો હતો દેહત્યાગ! જાણો કેવી રીતે બન્યું તુલસીશ્યામ, કુંડમાં સ્નાનથી આ રોગ થાય છે દૂર…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *