Vastu Shashtra : ઘરના પગથિયાં નીચે આ વસ્તુઓ મુક્તા હોય સાવધાન, પારિવારિક ભૂકંપના સંકેત, આર્થિક ફટકો પણ પડશે..

Vastu Shashtra : ઘરના પગથિયાં નીચે આ વસ્તુઓ મુક્તા હોય સાવધાન, પારિવારિક ભૂકંપના સંકેત, આર્થિક ફટકો પણ પડશે..

Vastu Shashtra : આજકાલ ઘર નાનુ હોવાને કારણે ખાલી હોય તો તે જગ્યાનો અલગ અલગ કામમાં ઉપયોગ કરતા હોય છે. અનેક લોકો સીડીઓ નીચેની જગ્યાને સ્ટોર તરીકે ઉપયોગ કરે છે અને ઘરનો વધારાનો સામાન અથવા જૂતા ચપ્પલ મૂકતા હોય છે.

Vastu Shashtra
Vastu Shashtra

સીડીઓ નીચેની જગ્યાનો સ્ટોર તરીકે ઉપયોગ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવું તે અયોગ્ય

ઘરના સભ્યો વચ્ચે થશે મનભેદ અને ઝઘડા

Vastu Shashtra
Vastu Shashtra

Vastu Shashtra : આજકાલ ઘર નાનુ હોવાને કારણે ખાલી હોય તો તે જગ્યાનો અલગ અલગ કામમાં ઉપયોગ કરતા હોય છે. કેટલાક લોકો સીડીઓ નીચે ટોયલેટ, બાથરૂમ, કિચન અથવા પૂજા ઘર બનાવતા હોય છે. અનેક લોકો આ જગ્યાને સ્ટોર તરીકે ઉપયોગ કરે છે અને ઘરનો વધારાનો સામાન અથવા જૂતા ચપ્પલ મૂકતા હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવું તે અયોગ્ય માનવામાં આવે છે.

આ પણ વાંચો : Bala Hanuman Temple : ભૂકંપ કે કોરોના..ગમે તેવી આફતો વચ્ચે ગુજરાતના આ મંદિરમાં રામધૂન નથી રોકાઈ, જાણો રોચક ઇતિહાસ..

સીડીઓ નીચે આ વસ્તુ ના બનાવવી

Vastu Shashtra
Vastu Shashtra

Vastu Shashtra : સીડીઓ નીચે ક્યારેય પણ કિચન, ટોયલેટ, બાથરૂમ અથવા પૂજા ઘર ના બનાવવું જોઈએ. જૂતા ચપ્પલ રાખવા માટે સીડીઓ નીચેની જગ્યાનો ઉપયોગ ના કરવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે, જેના કારણે ઘરની સુખ-શાંતિ અને પ્રગતિમાં અવરોધ ઉભો થાય છે.

પાણીની ટાંકી અથવા નળ

Vastu Shashtra
Vastu Shashtra

Vastu Shashtra : ઘરમાં સીડીઓ નીચે નળ અથવા ટાંકી હોય તો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, પાણીનો વ્યય ના થાય. નહીંતર પૈસા પાણીની જેમ વપરાય છે.

કચરો ના રાખવો

Vastu Shashtra
Vastu Shashtra

Vastu Shashtra : અનેક લોકો ઘરમાં સીડીઓ નીચે કચરાપેટી રાખે છે, જે વાસ્તુ પ્રમાણે અયોગ્ય માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી ઘરમાં નકારાત્મક પ્રભાવ પડે છે.

પરિવારજનોની તસવીર

Vastu Shashtra
Vastu Shashtra

Vastu Shashtra : અનેક લોકો ઘરમાં ખાલી પડેલ જગ્યામાં પરિવારજનોની તસવીર લગાવે છે. વાસ્તુ અનુસાર આ પ્રકારે કરવું તે અયોગ્ય માનવામાં આવે છે. જેના કારણે ઘરના સભ્યો વચ્ચે ઝઘડા અને મતભેદ ઊભા થાય છે.

શૌચાલય

Vastu Shashtra
Vastu Shashtra

Vastu Shashtra : ઘણા લોકો સીડી નીચે શૌચાલય બનાવે છે. તે મોટા પાયે વાસ્તુ દોષો બનાવે છે. જેના કારણે ઘરના સભ્યોને બીમારીઓ થઈ શકે છે. ઘરમાં હંમેશા પૈસાની અછત રહે છે.

માછલીઘર

Vastu Shashtra
Vastu Shashtra

Vastu Shashtra : માછલીઘર જેવી વસ્તુઓ પણ ન રાખવી જોઈએ કારણ કે તે પાણી સાથે પણ સંકળાયેલી છે. પાણી સંબંધિત વસ્તુઓને સીડીની નીચે રાખવાથી ઘરમાં ધનનો સંચય થતો નથી. મહેનતના પૈસા નકામા કામોમાં વેડફાય છે.

પૂજા ખંડ

Vastu Shashtra
Vastu Shashtra

Vastu Shashtra : સીડીની નીચે પૂજા ખંડ બનાવવો કોઈ પણ રીતે સારું માનવામાં આવતું નથી. વાસ્તુશાસ્ત્રમાં તેને મુખ્ય વાસ્તુ દોષ માનવામાં આવે છે.

બાળકોના અભ્યાસનું સ્થળ

Vastu Shashtra
Vastu Shashtra

Vastu Shashtra : ઘણીવાર લોકો બાળકોના અભ્યાસનું સ્થળ અથવા તેમના કામનું સ્થળ સીડીની નીચે બનાવે છે, પરંતુ આમ કરવાથી બાળકોને અભ્યાસ કરવાનું મન થતું નથી અને તમે પણ પૂરા ધ્યાનથી તમારું કામ પૂર્ણ કરી શકતા નથી.

more article : Mangal Gochar : મંગળ 5 ફેબ્રુઆરીએ કરશે રાશિ પરિવર્તન, 4 રાશિઓનું ભાગ્ય મારશે પલટી, ચારેતરફથી મળશે લાભ જ લાભ…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *