Vastu Dosh : ઘરના મુખ્ય દરવાજે લગાવી દો આ સકારાત્મક ઊર્જાવાન વસ્તુ દૂર થઈ જશે તમામ વાસ્તુ દોષ…
Vastu Dosh : ધન-સંપત્તિ- સમૃદ્ધિ હોવા છતાં પણ ઘરમાં સતત ઝઘડાઓ થતાં રહે છે અથવા શાંતિનો અભાવ છે તો જ્યોતિષ શાસ્ત્રોમાં જણાવેલ આ ઉપાય કરવો જોઈએ.કેટલાકને ત્યાં તમામ સગવડ હોવા છતાં ઘરમાં શાંતિનો અભાવ હોય છેઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરવા વાસ્તુશાસ્ત્રનાં ઉપાય કરવા જોઈએ મુખ્યદ્વાર પર કેટલીક ચીજો લગાડવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે
Vastu Dosh : ધન-સંપત્તિ તેમજ તમામ સગવડો હોવા છતાં પણ કેટલાક લોકો ઘણાં ચિંતિત રહેતાં હોય છે. ઘરનો કોઈ સદસ્ય બીમાર પડતો રહે છે. ધન તો કમાઈ લે છે પણ ઘરમાં કમાણી ટકતી નથી. એવું માનવામાં આવે છે કે કોઈપણ વસ્તુને જો ખોટા સ્થાન પર રાખી દેવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાઈ જાય છે.
આ પણ વાંચો : Health Tips : સાયલન્ટ કિલર ડાયાબિટીસ,આજથી જ શુગર લેવલને કંટ્રોલમાં કરવા અજમાવો આ નુસખા..
Vastu Dosh : પણ જો ઘરમાં સામાનને વાસ્તુશાસ્ત્ર અનુસાર રાખવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. તેનાથી નકારાત્મક ઊર્જા પણ સમાપ્ત થઈ જાય છે. સામે પક્ષે જ્યારે કોઈ ચીજને લઈને ઘરમાં વાસ્તુદોષ છે તો કેટલીક ચીજોને મુખ્યદ્વાર પર લાગતાની સાથે જ સુખ-સમૃદ્ધિ વધવા લાગે છે.
પીત્તળથી બનેલ સૂરજની આકૃતિ
જ્યોતિષ વિશેષજ્ઞો અનુસાર ઘરમાં પીતળનાં સૂરજની મૂર્તિ લગાડવાથી તમામ પ્રકારની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. પીતળ ધાતુને ગુરુ ગ્રહનો ધાતુ માનવામાં આવે છે. ગુરુની કૃપાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધઇ વધે છે. તેમજ ઘરમાં રહેલ ખરાબ શક્તિઓનો નાશ થાય છે. ગુરુ ગ્રહ અને સૂર્યનાં સંયુક્ત પ્રભાવથી ઘરમાં સકારાત્મક અસર થાય છે. તેમજ ઘરનાં મુખ્યદ્વાર પર પીતળથી બનેલા સૂરજની મૂર્તિ લગાડવું શુભ માનવામાં આવે છે.
આ દિશામાં લગાડવી આકૃતિ
Vastu Dosh : પીતળથી બનેલા સૂર્યની આકૃતિ પૂર્વ દિશામાં લગાડવું જોઈએ. તેમજ સૂર્યની આકૃતિ ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય પણ ન લાગવી જોઈએ. દક્ષિણ દિશા અગ્નિની દિશા માનવામાં આવે છે. જેનાથી ઘરમાં ઝઘડાઓ વધે છે.
more article : Kaal Sarp Dosh : તમારા જીવનમાં આવી ઘટનાઓ બનતી હોય તો સમજજો કુંડળીમાં છે કાલ સર્પ દોષ,આ રીતે મેળવો મુક્તિ…