રામાયણની સીતાનું મોર્ડન રૂપ નહીં જોયું હોય તમે, રિયલ જિંદગીમાં દેખાય છે આવી

રામાયણની સીતાનું મોર્ડન રૂપ નહીં જોયું હોય તમે, રિયલ જિંદગીમાં દેખાય છે આવી

ટીવીની સૌથી લોકપ્રિય સિરિયલ ‘રામાયણ’નું આજે પણ વર્ષો પછી લોકોના દિલમાં ખાસ સ્થાન છે. સિરિયલમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સિતા અને રાવણનો રોલ પ્લે કરનારા એક્ટર ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા. જોકે, અત્યારે પણ સિરિયલનો એટલો જ ક્રેઝ છે. આજે અમે તમને રામાયણ સિરિયલમાં સીતાનો રોલ પ્લે કરનારી દીપિકા ચિખલિયાની રિઅલ જિંદગી વિશે જણાવી રહ્યા છીએ કે, તે ખરેખર કેટલી મોર્ડન છે.

રામાયણ સિરિયલની સીતાનું મોર્ડન રૂપ
આમ તો જ્યારે પણ લોકો રામાયણ સિરિયલવાળી સીતાને યાદ કરે છે ત્યારે તેમના મગજમાં દીપિકાની એક સાદી ઇમેજ આવે છે. પણ તે રિઅલ જિંદગીમાં તે ખૂબ જ મોર્ડન છે.

દીપિકાએ હિન્દી, કન્નડ, બંગાળી, ગુજરાતી અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે.
રામાયણમાં સીતાનો રોલ પ્લે કર્યા ઉપરાંત દીપિકા ચિખલિયાએ હિન્દી ફિલ્મોની સાથે કન્નડ, બંગાળી તમિલ, ગુજરાતી અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આયુષ્માન ખુરાના સાથે પણ કર્યું છે દીપિકાએ કામ
એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ વર્ષ 2019માં આયુષ્માન ખુરાનાની ફિલ્મ બાલામાં કામ કર્યું હતું. તેમણે આ ફિલ્મમાં પરી એટલે કે યામી ગૌતમની માનો રોલ પ્લે કર્યો હતો.

પતિની કંપનીની હેડ છે દીપિકા
દીપિકાના પતિ હેમંત ટોપીવાલાને એક કોસ્મેટિક કંપની છે. દીપિકા આ કંપનીની રિસર્ચ અને માર્કેટિંગ ટીમની હેડ છે. આ કંપની શ્રૃંગાર બિંદી અને ટિપ્સ એન્ડ ટોઝ નેલપોલીશ બનાવે છે.

બે દીકરીને મા છે દીપિકા
દીપિકા ચિખલિયા અને હેમંત ટોપીવાલાને બે દીકરીઓ છે. જેનું નામ નિધિ અને જૂહી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *