અનોખો રેડિયો પ્રેમી : આ સુરતી લાલાની પાસે છે 100થી વધુ દેશી-વિદેશી રેડિયોનું ગજબ કલેક્શન, એ પણ એકે-એકથી ચડિયાતા..

અનોખો રેડિયો પ્રેમી : આ સુરતી લાલાની પાસે છે 100થી વધુ દેશી-વિદેશી રેડિયોનું ગજબ કલેક્શન, એ પણ એકે-એકથી ચડિયાતા..

અનોખો રેડિયો પ્રેમી : આજના ડિજિટલ યુગમાં જ્યાં એક તરફ સોશિયલ મીડિયા અને ખાસ કરીને રિલ સ્ટેન્ડમાં જોવા મળી રહ્યું છે ત્યારે બીજી બાજુ લોકોની પહેલી પસંદ રેડિયો પણ જોવા મળી રહી છે. વર્તમાન સમયમાં લોકોના પાસે મોબાઇલ અથવા તો નાના ગેજેટ જેવા રેડિયો જોવા મળી મળી રહ્યું છે. ત્યારે સુરતના ધવલ ભંડારી પાસે રેડિયોનું એક અલગ જ કલેક્શન જોવા મળી રહ્યું છે.

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયામાં ખાસ કરીને રિલ સ્ટેન્ડ જોવા મળી રહ્યું છે.બીજી બાજુ લોકોની પહેલી પસંદ રેડિયો પણ જોવા મળી રહી.

અનોખો રેડિયો પ્રેમી : સુરતના ધવલ ભંડારી પાસે રેડિયોનું એક અલગ જ કલેક્શન જોવા મળી રહ્યુંવર્તમાન સમયમાં લોકોના પાસે મોબાઇલ અથવા તો નાના ગેજેટ જેવા રેડિયો જોવા મળી મળી રહ્યું છે ત્યારે સુરતના ધવલ ભંડારી પાસે રેડિયોનું એક અલગ જ કલેક્શન જોવા મળી રહ્યું છે માનવામાં આવે છે કે, રેડિયો યુગ ખૂબ જ અદભુત હતો ત્યારે ધવલ પાસે દેશ-વિદેશની અનેક એન્ટી ગરેડીઓ જોવા મળી રહ્યો છે.

અનોખો રેડિયો પ્રેમી
અનોખો રેડિયો પ્રેમી

ખાસ કરીને રેડિયો ની વાત કરવામાં આવે તો તેમની પાસે 150 થી વધુ રેડિયોનું કનેક્શન છે જેમાં નામાંકિત કંપનીને રેડિયો પણ છે. આ રેડિયોને તેમણે અલગ અલગ સ્થળો પર જાતે મુલાકાત લઈને પાર્સલ મંગાવી એકત્રિત કર્યા છે.

અનોખો રેડિયો પ્રેમી : તે સાથે જ તેમણે રેડિયોની મેન્ટેનન્સ પણ ચાલુ રાખી છે. તેમનો મકાનનો એક આખો જ રૂમ નાના-મોટા રેડિયોથી સંગ્રહ કરવામાં આવ્યો છે. સુરતના યુવાનનો રેડિયો અને લઈને અદભુત શોખ સામે આવ્યો છે. સુરત શહેરના ઉધના દરવાજા પાસે રહેતા ધવલ ભંડેરી પાસે 1940 થી લઇને આજદિન સુધીના રેડિયો સંગ્રહ રાખ્યા છે. જેમાંથી ઘણા રેડિયો હાલ પણ ચાલુ કન્ડિશનમાં છે. આ બાબતે ધવલ ભંડારીએ જણાવ્યુંકે, રેડિયો નો શોખ મારા દાદાને હતો અને એ શોખ મને પણ લાગ્યો હતો.

આ પણ વાંચો : Multibagger stock : 5 વર્ષમાં 28 ગણા પૈસા.રોકાણકારોએ લોટરી ફટકારી, પેનીસ્ટોક અદ્ભુત છે…

અનોખો રેડિયો પ્રેમી : આજના જમાનામાં પણ ગામડાઓમાં રેડિયોનું ચલણ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે. એક સાથે મોટા સમુદાયને સાંકડી શકે છે તો આ રેડીઓ છે. જેથી રેડીઓ આજે પણ લોકોની પસંદીતા છે. મારી પાસે નેશનલ પેનાસોનિક, મરફી, ફિલિપ્સ, ગેરેટ, સાન્યો જેવા કંપનીના 1940 થી અત્યાર સુધીના રેડિયો છે.

અનોખો રેડિયો પ્રેમી
અનોખો રેડિયો પ્રેમી

આ પણ વાંચો : Mutual fund : પાંચ વર્ષમાં નાણાં ત્રણ ગણા થયા,આ મ્યુચ્યુઅલ ફંડે આપ્યુ જોરદાર રિટર્ન…અનોખો રેડિયો પ્રેમી : તથા 10 થી 15 રેડિયો મેડ ઇન ઇન્ડિયા અને અન્ય વિદેશી બનાવટો ના લાખો રૂપિયા ના રેડિયોનું કનેક્શન છે. આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહિનાના છેલ્લા રવિવારને સમગ્ર દેશને રેડિયો મારફતે જ મન કી બાત કહે છે. એટલે આજે પણ રેડીઓનું ચલણ ખૂબ જ જોવા મળી રહ્યું છે.

અનોખો રેડિયો પ્રેમી
અનોખો રેડિયો પ્રેમી

more article : Success Story : જે પરીક્ષામાં વિદ્યાર્થીઓનો છૂટી જાય છે પરસેવો, એ પરીક્ષામાં આ પાટીદાર છોકરીએ દેશભરમાં કર્યું ટોપ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *