Umia Mata : અમદાવાદનાં મહિલા ભક્તે ઊંઝા ઉમિયા માતાને 54 ગ્રામ સોનાનો હાર અર્પણ કર્યો, ચૈત્રી પૂનમે એક લાખથી વધારે ભક્તોએ દર્શન કર્યાં..

Umia Mata : અમદાવાદનાં મહિલા ભક્તે ઊંઝા ઉમિયા માતાને 54 ગ્રામ સોનાનો હાર અર્પણ કર્યો, ચૈત્રી પૂનમે એક લાખથી વધારે ભક્તોએ દર્શન કર્યાં..

Umia Mata : ઊંઝા સ્થિત ઉમિયા માતાના મંદિરે ચૈત્રી પૂનમ નિમિત્તે એક લાખથી વધારે ભક્તોએ માતાજીનાં દર્શન કર્યાં હતાં. ઉત્તર ગુજરાતમાંથી 11 જેટલા પદયાત્રી સંઘો આવ્યા હતા. અમદાવાદનાં એક મહિલા માઈભક્ત દ્વારા મા ઉમિયાને રૂપિયા પાંચ લાખની કિંમતનો 54 ગ્રામ સોનાનો હાર અર્પણ કરવામાં આવ્યો હતો.

Umia Mata
Umia Mata

આ પણ વાંચો : Gujarat Weather : ભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો કમોસમી વરસાદ.

અમદાવાદ નાં એક દાતા પરિવાર ભાવનાબેન શૈલેષભાઈ પટેલ દ્વારા રાજ રાજેશ્વરી જગત જનની ઉમિયા માતાજીને શ્રધ્ધા અને આસ્થાના ભાવ સાથે અંદાજીત 5 લાખનો આશરે 54 ગ્રામનો સોનાનો હાર મા ઉમિયાના ચરણોમાં અર્પણ કર્યો હતો.

Umia Mata
Umia Mata

મંગળવારે ઉમિયા માતાજી નિજ મંદિર શિખરે 21 ધજા તેમજ 11 પદયાત્રી સંઘ અને 7 હજારથી વધુ દર્શનાર્થીઓ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું હતું. ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાથીઓને વિના મૂલ્યે ચા પાણીની સેવા ઉભી કરાઈ હતી.

Umia Mata
Umia Mata

more article : HEALTH TIPS : આ 5 ફળ સ્કીન માટે છે બેસ્ટ, એકવાર ફેસ પર લગાવશો તો આખો દિવસ સ્કીન દેખાશે ફ્રેશ..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *