“તુ હૈ તો મુજે ઓર ક્યા ચાહીએ ” સોન્ગ કીંજલ દવે ના અવાજ મા સાંભળયું?? જુઓ વિડીઓ
આપણે જાણીએ છે કે ગુજરાતમાં કિંજલ દવે પોતાના સુરીલા અવાજના કારણે ખૂબ જ લોકપ્રિય છે. કિંજલે ચાર બંગડી વાળુ સોંગ ગાયું, ત્યારથી લઈને આજ સુધી ક્યારે તેને સંગીતની દુનિયામાં ક્યારેય પાછળ કરીને નથી જોયું. આજે ગુજરાતમાં માત્ર કિંજલ દવેની બુલબાલા છે તેમજ વિદેશમાં પણ કિંજલ દવે અનેક ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી છે.
એ કિંજલ દવે માત્ર ગુજરાતી જ નહીં પરંતુ હિન્દી સોંગ ( પણ સારી રીતે સુરિલા અંદાજમાં સારી રીતે ગાઈ શકે છે. કિંજલ દવે પોતાના instagram એકાઉન્ટમાં એક સુંદર મજાની મૂકી છે બોલીવુડ નું ફેમસ સોંગ તેને ગાયું છે અને શબ્દો એટલા લોકપ્રિય છે કે આ રિલ્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર આ સોંગની બોલબાલા ચાલી રહી છે.
આ રિલ્સ માં તમે જોઈ શકો છો કે કિંજલ દવે ખૂબ જ આકર્ષક અને દમદાર લુકમાં જોવા મળી રહી છે. કિંજલ દવેએ ગ્રીન કલરનો શર્ટ પહેર્યો છે અને સ્મિપલ ઝવેલેરી પહેરી છે. આ આવા લુકમાં (look) તમે કિંજલ દવેને ક્યારેય જોઈ નહિ હોય ખરેખર આ લુકમાં કિંજલ દવે ખૂબ જ મનમોહક લાગી રહી છે. ખરેખર આ વીડિયો એટલો જ સુંદર છે. તમને જણાવી દઈએ કે આ સોંગ (song)કયું છે.
બોલિવુડનું લોકપ્રિય સોંગ, ” તું હૈ તો મુઝે ફિર ઔર ક્યાં ચાહીએ ” પોતાના અંદાજમાં ગાયું છે. આ સોંગ વિકી કૌશલ અને સારા અલી ખાનની હાલમાં જ આવેલ મુવી ” ઝરા હટકે ઝરા બચકે ” ફિલ્મનું છે. આ (movie) ફિલ્મના દરેક સોન્ગ હાલમાં યુવાનોમાં ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે અને આ કારણે જ કિંજલ દવે પણ આ સોંગ પોતાના અંદાજમાં ગાઈને લોકોને પોતાના દીવાના બનાવી દિધા છે.
View this post on Instagram