103 વર્ષ ના વ્યક્તિ એ કર્યા 27 વર્ષ ની છોકરી સાથે લગ્ન, દહેજ જોઈ લોકો ચોકી ગયા

0
3635

ઘણી વાર તમે લોકોને એવું કહેતા સાંભળ્યું હશે કે ઉંમર ફક્ત એક સંખ્યા છે, આ સિવાય કંઇ નહીં. આ વાત ઇન્ડોનેશિયાના 103 વર્ષીય પુઆંગ કટ્ટે દ્વારા દર્શાવવામાં આવી છે. તે તેનાથી લગભગ 76 વર્ષ નાની 27 વર્ષીય મહિલા સાથે લગ્ન કરીને દુનિયાભર માં ચર્ચાનો વિષય બન્યો છે. તેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુઆંગ ડચ કર્નલ છે. તેમણે 1945–1949 ના યુદ્ધમાં ભાગ લીધો હતો. દુલ્હન ઈન્ડો  અલંગ(છોકરી નું નામ છે) ના સંબંધીએ જણાવ્યું હતું કે તે જાણતી નથી કે વરરાજા (પુઆંગ) કેટલા વર્ષો છે, પરંતુ તે જાણતી હતી કે તે 100 વર્ષ ઉપર હશે.

લગ્ન પછી જ્યારે વરરાજા ની અને દુલ્હન ની સાચી ઉંમર જાહેર થઈ ત્યારે બધા ચોંકી ગયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પુઆંગ, જે વરરાજા બન્યો છે, તેણે યુવતીઓ ને દહેજ પણ આપ્યું છે. તેણે આશરે 25 હજાર રૂપિયા અને સોનાની વીંટી આપીને મહિલા સાથે લગ્ન કર્યા છે.

લિયોન્ટાસ આઇ ન્યૂઝ અનુસાર વૃદ્ધ પુઆંગ મહિલા ને પહેલીવાર મળી હતી જ્યારે તેણી તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરવા જઇ રહી હતી કારણ કે તે તેની સાથે છેતરપિંડી કરી રહ્યો હતો. આ પછી, બંને વચ્ચે સંબંધ વધ્યા અને શારીરિક સંબંધો પણ બન્યા. આ સમય દરમિયાન મહિલાને ખબર પડી કે તે ગર્ભવતી છે, ત્યારબાદ તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. જો તમને જાણવા ની ઇચ્છા હોય કે આ દાદા ની ઉમર માં આ વૃદ્ધ વ્યક્તિ પિતા બનશે કે નહીં, તો જવાબ હા છે. ૧૦૩ વર્ષ ના પુઆંગ એક અજાત બાળકનો પિતા છે.

સ્થાનિક મીડિયા અનુસાર, પુવાંગની તેની નવા કરેલી પત્ની સાથે આ બીજો લગ્ન છે. તેણે તેના પતિને છૂટાછેડા આપી દીધા હતા, કેમ કે તેણી એ તેનું અપમાન કર્યું હતું અને કદાચ તેને માર પણ માર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પુઆંગ અને તેની નવતર પરણીત કન્યા હાલમાં દક્ષિણ સુલાવેસી માં પુઆંગના ઘરે આરામથી રહે છે.

આ માહિતી અમે અમર ઉજાલા અને અન્ય ન્યુઝ માંથી અનુવાદ કરી લીધેલ છે

લેખન સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google