Diwali આવે તે પહેલા જ ઘરની તિજોરીમાંથી આજે જ બહાર ફેંકી દો આ વસ્તુઓ, નહીંતર આવશે મોટો ખર્ચો

Diwali આવે તે પહેલા જ ઘરની તિજોરીમાંથી આજે જ બહાર ફેંકી દો આ વસ્તુઓ, નહીંતર આવશે મોટો ખર્ચો

લગભગ તમામ લોકોના ઘરમાં તિજોરી હોય જ છે. તિજોરીમાં જરૂરિયાત અનુસાર વસ્તુ રાખવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે કે, કઈ વસ્તુ તિજોરીમાં રાખવી જોઈએ અને કઈ વસ્તુ ના રાખવી જોઈએ?

Diwali
Diwali

તિજોરીમાં કેટલીક વસ્તુ રાખવાને કારણે ઘરમાં અને જીવનમાં નકારાત્મક ઊર્જાનું આગમન થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં ચાર એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે, જે ક્યારેય પણ તિજોરીમાં ના મુકવી જોઈએ.

અત્તર અથવા પરફ્યૂમ

Diwali
Diwali

તિજોરીમાં અત્તર અથવા પરફ્યૂમ રાખવું તે વાસ્તુદોષ માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી નાણાંકીય નુકસાન થઈ શકે છે.

અરીસો

Diwali
Diwali

અનેક લોકોને અરીસાવાળી તિજોરી ખૂબ જ ગમે છે. તિજોરીમાં અરીસો રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો : Surat સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક, મૃતક મનીષ સોલંકી હતો ડિપ્રેશનમાં…મળ્યું દવાનુ પ્રિસ્ક્રીપ્શન

ફાટેલા કાગળિયા

Diwali
Diwali

ફાટેલા અને વેસ્ટ પેપર તિજોરીમાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનું આગમન થાય છે.

કાળા કપડા

Diwali
Diwali

અનેક લોકો પૈસા કપડામાં વીંટીને મુકે છે. તમને જણાવી દઈએ કે, પૈસા ક્યારેય પણ કાળા કપડાંમાં વીંટીને ના મુકવા જોઈએ. આ પ્રકારે કરવાથી નાણાંકીય નુકસાન થઈ શકે છે.

more article : Diwali ની સફાઇ આદરી હોય તો વાસ્તુનું રાખજો ખાસ ધ્યાન, નહીંતર થશે મોટું નુકસાન…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *