પારસ પત્થર તેમજ ટિટોડી નામક પક્ષી ની કહાની, ટીટોડી બનાવી શકે છે તમને માલામાલ

0
492

મિત્રો તમને જણાવીએ કે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે તે એવા એક પક્ષી વિષે કે જે તમને જો મળી જાય તો તમારું ભાગ્ય પલટાવી નાખે છે.મિત્રો તમને જણાવીએ કે ત હા આ વાત સાંભળતા ઘણા લોકો ને વિશ્વાસ નહી આવે પરંતુ આ સત્ય છે.મિત્રો તમને જનાવોયે કે તે તો આજ ના આ આર્ટીકલ મા જણાવેલ માહિતી વાંચી ને તમે પણ અચરજ મા મુકાઈ જશો.મિત્રો તમને જણાવીએ કે તે આ પક્ષી તમને થોડા જ સમય મા કરોડપતિ બનાવી શકે છે.વધુ માં જનાવીયેકે તે તો ચાલો જાણીએ તમે કેવી રીતે બની શકો છો કરોડપતિ.

મિત્રો તમને જણાવીએ કે તે સમગ્ર વિશ્વ મા ઘણા પ્રકાર ના પક્ષીઓ ની પ્રજાતિઓ જોવા મળે છે.અને તે ખુબ સારી પ્રજાતિ બનાવે છે, આ અસંખ્ય પ્રજાતિઓ મા નુ એક પક્ષી એટલે કે ટીટોડી.મિત્રો તમને જણાવીએ કે તે મિત્રો આ પક્ષી ની એક ખાસ ટેવ હોય છે કે તે બીજા પક્ષીઓ ની જેમ ઝાડ પર માળો બનાવી ને નથી રહેતુ પરંતુ આ પક્ષી કોઈ નદી અથવા તો જળાશયો જેવા ખુલ્લા વિસ્તારો મા પોતાનું ઘર બનાવી ને રહેતુ હોય છે.મિત્રો તમને જણાવીએ કે તે આ સાથે જ આ પક્ષી જમીન પર પોતાના ઈંડા મુકે છે. આલગ વાચો

મિત્રો તમને જણાવીએ કે તે બીજા અન્ય પક્ષીઓ ની જેમ તમે જો જોયું હોય તો થોડો સમય જતા પક્ષીઓ ના ઈંડા આપમેળે ફૂટવા લાગે છે વધુ માં જણાવીએ એ તે તેમાં થી તેના બચ્ચા બહાર નીકળવા લાગે છે પરંતુ આ પક્ષી ની ઇંડા તોડવાની રીત બીજા પક્ષીઓ ની તુલના મા ભિન્ન હોય છે.મિત્રો તમને જણાવીએ કે તે મિત્રો આ પક્ષી તેના ઇંડા ને તોડવા માટે વિશેષ પ્રકાર ના પત્થર નો ઉપયોગ કરતા હોય છે અને આ વિશેષ પત્થર નુ નામ છે પારસ પથ્થર છે

મિત્રો તમને જણાવીએ કે તે આ પારસ પત્થર આપણા ભારત ની સાથોસાથ બીજા ઘણા દેશો મા પ્રખ્યાત છે.વધુ માં જણાવીએ કે તે આ પત્થર સાથે એવી પણ એક માન્યતા જોડાયેલી છે કે જો આ પત્થર ને કોઇપણ પ્રકાર ની લોખંડ ની વસ્તુ ને અડાવવા મા આવે તો આ પત્થર તે લોખંડ ની વસ્તુ ને કંચન એટલે કે સોનું બનાવી દે છે.વધુ માં જણાવીએ એ તે પરંતુ હાલ સુધી મા આ પત્થર ની ભાણ કોઇપણ મનુષ્ય ને મળી નથી.

તમને જણાવીએ કે તે તો મિત્રો વિચારવા જેવી બાબત તો એ છે કે પછી આ ટીટોડી તેના બચ્ચાઓ ને ઈંડા મા થી બહાર લાવવા માટે આ પાણો ક્યાંથી લાવતું હશે, પછી તમને અજ્નાવીયે કે તે ક્યાં આ પાષાણ ને શોધતું હશે.મિત્રો તમને જાનાવીયે કે તે આ પાષાણ પર જ ટીટોડી તેના બચ્ચાઓ ને જન્મ આપે છે.વધુ માં અજનાવીયે કે જો આ પારસ પથ્થર તમને મળી જાય તો તમે પણ જલ્દી થી કરોડપતિ બનવા ની યાદી મા આવી શકો છો અને તમારા ઘર મા પણ નાણા ની અછત નહી સર્જાય.મિત્રો તમને જણાવીએ કે તે તો મિત્રો હવે થી જો આ ટીટોડી તમને ક્યાય પણ દેખાય તો તેના પર ચાંપતી નજર રાખવી જેથી તમે આ પત્થર મેળવી ને ધનવાન બની શકો.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here