ટીના અંબાણીએ આ જગ્યા પર બનાવી “કોકીલાબેન ધીરુભાઈ અંબાણી” ભવ્ય હોસ્પિટલ..!, જોવો ઉદ્ઘાટન સમયના ખાસ ફોટાઓ…
દિગજ ઉદ્યોગપતિ એવા ધીરુભાઈ અંબાણીને આજે દુનિયાના મોટાભાગના લોકો ઓળખે છે. તેમણે દેશને ખૂબ જ મોટો કારોબાર અને ધંધો આપ્યો છે જેની અંદર લાખો લોકો રોજગાર મેળવે છે. ધીરુભાઈ અંબાણીના નીતિન પછી તેમના બંને પુત્રો મુકેશભાઈ અંબાણી અને અનિલ અંબાણીએ વારસાને ખૂબ જ ભવ્ય રીતે આગળ વધારીઓ છે. આજના સમયમાં પણ ધીરુભાઈ અંબાણી નું નામ ઊંચાઈ ઉપર લઈ જઈ રહ્યા છે
તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણી અને તેમના ધર્મપત્ની એવા નીતાબેન અંબાણી પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ એક અલગ ઊંચાઈ ઉપર લઈ જઈ રહ્યા છે અને સાથે, ધીરુભાઈ અંબાણીના નાના દીકરા એવા અનિલ અંબાણી અને તેમના ધર્મપત્ની એવા ટીના અંબાણી પણ ધંધાને દિવસેને દિવસે આગળ વધારી રહ્યા છે. તાજેતરમાં, અનિલ અંબાણી ના પત્ની ટીના અંબાણીએ મધ્યપ્રદેશની અંદર આવેલા ઇન્દોર શહેરની અંદર નવી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી નામની હોસ્પિટલ બનાવી છે
કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે તેમના ઘણા બધા ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. ચાલો આજે અમે તમને જણાવીએ. અનિલ અંબાણીના ધર્મપત્તિ એવા ટીના અંબાણીએ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે એક્ટિવ રહે છે અને હવાર-નવાર તેમના લાખો ચાહકોની સામે પોતાના અંગત જીવન વિશે પણ ફોટાઓ શેર કરતા રહે છે
તેમણે 24 માર્ચ 2022 ના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાના જ દીકરા અનમોલ અંબાણીની રિસેપ્શન પાર્ટીના ખૂબ ભવ્ય ફોટાઓ શેર કર્યા હતા. ફોટાની અંદર ઘરની નવી પુત્ર વધુ કૃષા શાહ ને તેના પતિ અનમોલ અને સાસુ અનિલ અંબાણી અને ટીના અંબાણી તેમજ દેવર અનસૂલ સાથે જોઈ શકે છીએ.
જોકે આ દરેક ફોટાઓ એ લોકોનું ખૂબ જ ધ્યાન ખેંચ્યું હતું. ટીના અંબાણી અને તેના પુત્ર અને પુત્ર વધુને ગળે લગાવતી જોવા મળી હતી, ફોટાઓ શેર કરતાં તેમણે લખ્યું હતું કે કૃષા શાહ અમારા પરિવારની અંદર તેમનું હાર્દિક સ્વાગત છે. અમારા પરિવાર ની શોભા માં વધારો થયો છે.
એક નવેમ્બર 2022 ના રોજ ટીના અંબાણીએ મધ્યપ્રદેશની અંદર આવેલા ઈન્દોર શહેરની અંદર કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ભવ્ય લોન્ચ ઇવેન્ટમાં તેમણે પોતાના instagram હેન્ડલ ઉપર ઘણા બધા ફોટાઓ શેર કર્યા હતા. આ ફોટાઓની અંદર ટીના અંબાણી ખૂબ જ દેખાતા હતા અને હોસ્પિટલનો સ્ટાફ અને ડોક્ટર તેમજ ઇવેન્ટ ની અંદર હાજર અન્ય લોકોની સાથે તેઓએ પોઝ આપ્યા હતા.
આ ફોટાઓ શેર કરતા ટીના અંબાણીએ લખ્યું હતું કે, શહેરની કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ માટે એક નવી સવાર અને ભવિષ્ય માટે તૈયાર છે. ઈંદોર ની અંદર અમારું સોફ્ટ લોન્ચ એ અમારી પરિવર્તનશીલ સ્વાસ્થ્ય યાત્રાનું આગલું પગલું છે અને જાદુઈ ઉર્જા અને હવામાં હૃદયનું સ્વાગત છે. ઇન્દોર અમે તમારી સેવા કરવા તૈયાર છીએ.
આ પહેલા 15 મી ઓક્ટોબર 20૨૨ ના રોજ સાથે તેમની તીર્થયાત્રાના કેટલાક ફોટાઓ તેમને શેર કર્યા હતા. ફોટાઓમાં અંબાણી પરિવાર કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં પોઝ જોવા મળ્યા હતા. અને તેમણે કપાળ ઉપર પણ તિલક લગાવ્યું હતું. મધ્યપ્રદેશની અંદર આવેલા ઈન્દોરમાં એક ખૂબ જ ભવ્ય હોસ્પિટલ નું ઉદઘાટન હાલમાં જ કર્યું હતો.