આ મહિલાએ આપ્યો એવા બાળકને જન્મ કે બાળકના જન્મની ખુશીઓ ચિંતામાં ફેરવાઈ ગઈ….આજે પરિવારથી બાળકની સ્થિતિ પણ નથી જોઈ જવાતી.

આ મહિલાએ આપ્યો એવા બાળકને જન્મ કે બાળકના જન્મની ખુશીઓ ચિંતામાં ફેરવાઈ ગઈ….આજે પરિવારથી બાળકની સ્થિતિ પણ નથી જોઈ જવાતી.

કુદરતનો ખેલ પણ નિરાલો છે અમુકવાર એવા એવા કિસ્સાઓ બની જાય છે કે જેને જાણીને આપણે પણ એકવાર તો વિચારમાં પડી જઈએ. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના શિવપુરીથી સામે આવી છે. શિવપુરીમાં એક મહિલાએ આપ્યો એવા બાળકને જન્મ કે જેનાથી આખા વિસ્તારમાં કુતુહલ સર્જાયું.

બાળકને જોઈને તમે પણ કુદરતના કરિશ્માનો અહેસાસ થશે.શિવપુરીમાં મહિલાએ એક એવા બાળકને જન્મ આપ્યો કે જેના હાથ પગ અને મોઢું માણસ જેવી છે પણ કમરથી નીચેનો ભાગ માછલી જેવો છે. સૌથી નવાઈની વાત તો એ છે કે બાળકનો મળ મૂત્ર ના અંગો પણ પણ નથી.

આ બાળકનો જન્મ થતાની સાથે જ ખુબજ કુતુહલ સર્જાયું હતું. હાલ બાળકને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.ડોકટરોએ આશંકા લગાવી છે કે પૂરતા અંગોના હોવાથી બાળકની બચવું મુશ્કિલ છે.

પણ જન્મના ૨૪ કલાક પછી પણ બાળક એમના એમ છે. આવી વાત સાંભળીને બાળકના પરિવારમાં માતમ પ્રસરી ગયો હતો. દીકરાની આવી હાલત તેમના માતા પિતાથી પણ નથી જોઈ જવાતી.દીકરાના જન્મથી જ આખા પરિવારમાં ચિંતાના વાદળો છવાઈ ગઇ હતી. હાલ આ ઘટનાનો વિડીયો સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે.

જયારથી પરિવારના લોકોએ જાણ થઇ કે પરિવારમાં બાળક આવવાનું છે. ત્યાંથી પરિવારમાં બાળકના આવવાની તૈયારીઓ ચાલી રહી હતી પણ દીકરાનો જન્મ થતાની સાથે જ તેની સ્થિતિ જોઈ ખુશીનો માહોલ માતમમાં પ્રસરી ગયો હતો. લિંગના હોવાથી એ પણ નક્કી નથી કરાયું કે આ દીકરો છે કે દીકરી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *