આ સોફ્ટવેર એન્જીનીયરે તેમની નોકરી છોડીને ગામમાં જ બાસુંદીનો વ્યવસાય ચાલુ કર્યો અને તેમાંથી આજે મહિને લાખો રૂપિયાની આવક સાથે બીજા યુવકો માટે પ્રેરણારૂપ બન્યા..

આ સોફ્ટવેર એન્જીનીયરે તેમની નોકરી છોડીને ગામમાં જ બાસુંદીનો વ્યવસાય ચાલુ કર્યો અને તેમાંથી આજે મહિને લાખો રૂપિયાની આવક સાથે બીજા યુવકો માટે પ્રેરણારૂપ બન્યા..

દરેક લોકો આજે પૈસા કમાવવા પાછળ દોડતા હોય છે અને પોતાની દિવસ રાતની મહેનત પછી સારી એવી આવક પણ કરતા હોય છે. આજે આપણે એક એવા જ યુવક વિષે જાણીએ જેઓએ એન્જીનીયરીંગનો અભ્યાસ છોડીને બાસુંદી બાનવીને વેચી તેમાંથી લાખો રૂપિયાની આવક કમાય છે.

આમ આ યુવક બીજા યુવકો માટે પ્રેરણારૂપ બન્યા છે.આ યુવકનું નામ અજિંક્ય શિંદે જેઓ સોફ્ટવેર એન્જીનીયર હતા અને તેઓ નોકરી પણ કરતા હતા. જેમાં તેઓએ નોકરી છોડીને તેઓએ તેમના પરિવારના બાસુંદીના બિઝનેસને આગળ વધાવ્યો હતો.

જે સમયે તેઓ લોકડાઉનમાં વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું એ સમયે તેઓએ ગામના લોકોના વિકાસ માટે કામ ચાલુ ર્ક્યું. પણ ત્યારે તેમને દૂધ અહીંયા નહતું મળતું.પછી તેઓએ અહીંયા દૂધ પશુપાલકો પાસેથી લેવાનું ચાલુ કર્યું અને ત્યારબાદ તે જ દૂધમાંથી બાસુંદી બનાવવાનું ચાલુ કર્યું હતું.

આમ લોકડાઉનમાં જે યુવકો ઘરે આવ્યા છે તેમને પણ આવકનો નવો સ્ત્રોત મળ્યો છે. આવી જ રીતે આ દૂધ થકી તેઓ બાસુંદી બનાવે છે જ્યાં ૧૨ યુવકોને રોજગારી પણ આપે છે અને સાથે તેઓ આ બાસુંદી વેચીને મોટી આવક પણ કરે છે.

તેઓએ તેમની બ્રાન્ડનું નામ લોખંડે બંદુ ઉજ્જઇની બાસુંદી નામ રાખ્યું હતું, તેઓ રોજે રોજ ૧૩૦ કિલો વેચે છે અને તેમની આવક રોજે રોજ ૭ હજાર જેટલી છે. એટલે તેઓ મહિને ૩ લાખ રૂપિયા સુધીની આવક કરે છે અને આમ બીજા લોકોને પણ રોજગારી આપે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *