ગુજરાતના આ યુવાને છાપા જેવી કંકોત્રી બનાવી…, અને ગામડામાં કરાવ્યું લગ્નનું પ્રિ-વેડિંગ ફોટોશૂટ…, ફોટાઓ જોઈને વખાણ કરશો….
થોડા દિવસોની અંદર, ૫ મી ફેબ્રુઆરીના દિવસે વસંત પંચમીના દિવસે આવી રહ્યો છે. તેમાં આ દિવસે લગ્ન માટે ખૂબ જ સારું મુરત માનવામાં આવી રહ્યું છે. તેવામાં ૫ ફેબ્રુઆરીના દિવસે, રાજકોટ ની અંદર આવેલા ખાંડેખા પરિવાર ને આંગણે ખૂબ અનોખા લગ્ન પ્રસંગ યોજાવા જઈ રહ્યા છીએ. જય નામના યુવાનના લગ્નની કંકોત્રી જો તમે જુઓ તો તમને અખબાર જેવી બનાવી છે.
આપણે વાત કરીએ તો જય નામના યુવકનું પ્રી વેડિંગ ફોટોશૂટ પણ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમજ ચોરીના ચાર ફેરા ફરતા સમયે અનોખો સંકલ્પ કરવાનો પણ આ કપલે નક્કી કર્યું છે. ખાસ વાત તો એ છે કે, આ કપલનો ની અંદર અવસાન પામેલા માતા-પિતા વિનાની 21 દીકરીઓ અને લગ્ન કરવા માટેનો સંકલ્પ કરવાનો પણ નિર્ણય લીધો છે. આ કપલના વખાણ કરો એટલા ઓછા છે.
રાજકોટ ની અંદર આવેલા, ગુજરાતી આહિર સમાજના અગ્રણી નાથાભાઈ ના પૌત્ર અને મેહુલભાઈ ના પુત્ર જય ના લગ્ન રાજકોટના નાગાજણભાઇ સવસેરા ની પુત્રી તમારી સાથે આવનારી 5 ફેબ્રુઆરીના રોજ વસંતપંચમીના દિવસે લગ્ન યોજાવા જઇ રહ્યા છે. આ લગ્ન પ્રસંગ ભવ્યતાથી કરવામાં આવ્યું છે. આ લગ્ન કંહા લગ્ન એટલા માટે છે કારણકે જય ના પિતા મેહુલભાઈ એ જય ના લગ્નની અનોખી કંકોત્રી તૈયાર કરાવ્યું છે.
તમે જણાવી દઈએ કે જેવી રીતે સવાર સવારમાં લોકો, જાની સાથે સાથે અખબાર વાંચવાનું પણ પસંદ કરતા હોય છે તે રીતે, આ કંકોત્રી આખી અખબાર સ્ટાઇલથી તૈયાર કરવામાં આવી છે. જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. તમને જણાવી દઇએ કે આ કંકોત્રી ની અંદર, દરેક લગ્ન-પ્રસંગના ફંકશનનું આયોજન ની માહિતી અને સુંદર કપલ ના ફોટા ઓ પણ જોવા મળી રહ્યા છે.
આ કંકોત્રી કુલ છ પેજ ની છે. તેમાં જ આ કંકોત્રી લગ્નની રૂપરેખા અને ગામઠી સ્ટાઈલ માં વેડિંગ ફોટોશૂટ કરાવીને સમાજની અંદર એક અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ યુવાનને શીખવાડતા અને સમાજ લક્ષી ગુલાબદાન બારોટ ની લખેલી કવિતા પણ મૂકવામાં આવી છે. તેમજ આહિર સમાજની પરંપરા હેઠળ તેના ઇતિહાસને પણ કંકોત્રી ની અંદર કંડારવામાં આવ્યો છે.
તમને જણાવી દઇએ કે આ કંકોત્રી ની અંદર સમાજની સંસ્કૃતિને લગતા ઘણા બધા લેખો પણ મુકવામાં આવ્યા છે. તેમજ દેશના વડાપ્રધાન ના ન્યુઝ પણ મુકવામાં આવ્યા છે. આ સિવાય ઘણા મહત્વના અહેવાલો પણ આ કંકોત્રી માં તમે જોઈ શકો છો. છેલ્લા કેટલાક સમયથી લગ્ન પહેલા પ્રી-વેડિંગ શૂટ માટે આજના કપલમાં ખૂબ જ મોટો ક્રેઝ જોવા મળી રહ્યો છે. એવામાં લોકો દરિયાકાંઠે દીવ દમણ શિવરાજપુર બીચ માંડવી માધવપુર બીચ જેવા લોકેશન પસંદ કરતા હોય છે. પરંતુ આ નવયુગલ જય અને સોનલ, કોઈ બીચ ઉપર નહીં પરંતુ આહીર સમાજ ના પહેરવેશ મુજબ ગામઠી સ્ટાઈલમાં પ્રી-વેડિંગ ગામડા ની અંદર કરવામાં આવ્યું છે.
આ પ્રી-વેડિંગ ના ફોટા કંકોત્રી ની અંદર કંડારવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ કંકોત્રી ના છઠ્ઠા સ્થાને લગ્નના સાત ફેરા અને તેનું મહત્વ ફોટાની સાથે દર્શાવવામાં આવ્યું છે. જય અને સોનલ આ સુંદર કપલ એક નિર્ણય કર્યો છે. જેમાં, જે દીકરીઓના માતા-પિતા નું કોરોના માં અવસાન થયું હોય તેવી 21 દીકરીઓ અને તમામ કરયાવર સાથે લગ્ન કરાવવામાં આવશે.